________________
૧૯૫
તર્કભાષા વાર્તિકમ્
हितेति हितप्राप्त्यहितपरिहारान्यतरप्रयोजनिका क्रियेत्यर्थः ।
બાહ્ય ઈન્દ્રિય ગ્રાહ્ય ગુણનું અધિકરણ હોવાથી ઘટાદિની જેમ મધ્યમપરિમાણ માનતા સાવયવત્વનો દોષ આવે.
સાવયવવાળો પદાર્થ જન્ય હોવાથી આત્માના નિત્યત્વની હાનિ થાય (આત્મા અસંખ્ય પ્રદેશવાળો છે, જે (પ્રદેશો) સદાકાળના છે, તે ઓછાવત્તાં થતા નથી માટે સાવયવત્વનાં કારણે નિત્યત્વની હાનિ થતી નથી ઈતિ જૈનાઃ) ભોગાયતનું / અન્ત્યાવયવિ - શરીરમ્ - ભોગ સંપાદન કરવાનું સ્થાન. અન્ત્યાવયવિ શરીરમ્ - જે પોતે કોઈનું અવયવ નથી તે શરીર.
શંકા :- હાથપગને કાંટો લાગે તો દુઃખનો સાંક્ષાત્કારતો ત્યાં થાય છે એટલે હાથ વિગેરે ભોગાયત બની જવાથી અતિવ્યાપ્તિ થાય.
સમાધાન :- હાથ પગ શરીરના અવયવ હોવાથી તે અન્ત્યાવયવી બનતા નથી, એટલે કે શરીર ના બે લક્ષણ હોવા છતાં હાથ પગ વગેરમાંથી અતિવ્યાપ્તિ ખસેડવા અન્ત્યાવયવી પદ મૂકવું.
શંકા :- મૃતશરીરમાં તો કોઈ પણ જાતની ચેષ્ટા દેખાતી નથી એટલે ચેષ્ટાશ્રયો એવા શરીરના લક્ષણમાં અવ્યાપ્તિ આવે.
સમાધાન :- ભૂતકાળમાં એ શરીરમાં ચેષ્ટાથતી જ હતી, એટલે ક્યારેક ચેષ્ટાના આશ્રય તરીકે ઈષ્ટ હોવાથી મૃતશરીરમાં અવ્યાપ્તિ નથી.
વિષયાભ્યાસાદિથી જન્ય સુખ કે દુઃખમાંથી કોઈનો સાક્ષાત્કાર થવો તે ભોગ. અથવા ચેષ્ટાનો આશ્રય તે શરીર - ચેષ્ટા એટલે હિતની પ્રાપ્તિ કે અહિતના ત્યાગ માટે થતી ક્રિયા.
(૧૩) (હૅન્દ્રિયનિપળમ્)
शरीरसंयुक्तं ज्ञानकरणमतीन्द्रियमिन्द्रियम् । अतीन्द्रियमिन्द्रियमित्युच्यमाने कालादेरपीन्द्रियत्वप्रसङ्गोऽत उक्तं ज्ञानकरणमिति । तथापि इन्द्रियार्थसंनिकर्षेऽतिप्रसङ्गोऽत उक्तं शरीरसंयुक्तमिति शरीरसंयुक्तं ज्ञानकरणमिन्द्रियमित्युच्यमान आलोकादेरिन्द्रियत्वप्रसङ्गोऽत उक्तमतीन्द्रियમિતિ । તાનિ ચેન્દ્રિયાળિ ષટ્।
अतीन्द्रियमित्यादिना इन्द्रियं अतिक्रान्तमतीन्द्रिमित्युच्यमाने इन्द्रिय