________________
૧૯૪
તકભાષા વાર્તિકમ્
આગ ઉચે જાય. વાયરો આડો વાય, અણુ અને મનનું આધકર્મ આ બધુ અદષ્ટ કરેલું જાણવું. (ખેડૂત ઘેર હોય અને પાક તો ખેતરમાં થાય, હવે તેનું કારણ અદષ્ટ ત્યાં આશ્રય વિના કેવી રીતે જાય? માટે ત્યાં સુધી આત્મા ફેલાયેલો માનવો જોઈએ.) માટે આત્મા અણુ નથી. | (ચુંબકની જેમ અદષ્ટપણે પુણ્ય પાપના આધારે ફળ મળે છે. પુણ્ય હોય તો ઘેર બેઠા કમાણી થઈ જાય છે. અને પુણ્ય ખૂટે ત્યારે દૂરના વાહણ પણ ડૂબી જાય છે, જેની જાણકારી પણ દિવસો પછી મળતી હોય છે અને આગની લપેટો ઉચી જાય, ગહન વનમાં ફળ, ફુલ ઉત્પન્ન થાય અને ખરી પડે. પણ કોઈના ઉપભોગમાં આવતા નથી. આનો મતલબ ત્યાં કોઈ ઉપભોક્તા ના અદષ્ટ કામ કર્યું નહિં, તે બધું તો વૃક્ષના સ્વકર્મથી બને છે. પરંતુ તે અદષ્ટ તો તે વૃક્ષમાં જ રહેલું હોવાથી આત્માને વિભુ માનવાની જરૂર નથી. ઈત્યાદિ તો તે તે દ્રવ્યનો સ્વભાવ છે એમાં આપણું કર્મ- અદષ્ટ કામ કરતું નથી. હા એ વાત સાચી તમારું ઘર બળે અને બાજુવાળાનું બચી જાય છે. તે આપણા કર્મનો દોષ. અને કેરી વગેરે ફળ આપણા હાથમાં આવ્યું એમાં લાભાંતરાયનો ક્ષયોપશમ ખરો. ઈતિ જૈના:)
(૧૨) (નિરુપમ્) तस्य भोगायतनमन्त्यावयवि शरीरम् । सुखदुःखान्यतरसाक्षात्कारो भोगः । स च यदवच्छिन्न आत्मनि जायते तद्भोगायतनं तदेव शरीरम्। चेष्टाश्रयो वा शरीरम् । चेष्टा तु हिताहितप्राप्तिपरिहारार्था क्रिया, न तु स्पन्दनमात्रम् ।
बाह्येन्द्रियग्राह्यगुणाधिकरणत्वात् कुम्भादिवन्मध्यमपरिमाणे सावयवत्वતોષઃ |
शरीरमिति शरीरस्य लक्षणद्वयेऽपि करचरणादावतिव्याप्तिपरिहारार्थं अन्त्यावयवीपदं क्षेप्यं ।। न च मृतशरीरेष्वव्याप्तिः, कादाचित्कस्य तदाश्रयस्येष्टत्वात् । सुखेति विषयाभ्यासादिजन्यसुखदुःखान्यतरसाक्षात्कारो भोग इत्यर्थः ।