________________
૧૮૯
તકભાષા વાર્તિકમ્ विप्रतिपत्तौ तु बुद्धयादिगुणलिङ्गकः। तथा हि बुद्ध्यादयस्तावद्गुणाः, अनित्यत्वे सत्येकेन्द्रियमात्रग्राह्यत्वाद् रूपवत् । गुणश्च गुण्याश्रित एव ।
तत्र बुद्धयादयो न गुणा भूतानां, मानसप्रत्यक्षत्वात् । ये हि भूतानां गुणास्ते न मनसा गृह्यन्ते तथा रूपादयः । नापि दिक्कालमनसां गुणा विशेषगुणत्वात् । ये हि दिक्कालादिगुणाः संख्यादयो न ते विशेषगुणास्ते हि सर्वद्रव्यसाधारणगुणा एव । बुद्ध्यादयस्तु विशेषगुणाः, गुणत्वे सत्येकेन्द्रियग्राह्यत्वाद्पवदतो न दिगादिगुणाः । तस्मादेभ्योऽष्टभ्यो व्यतिरिक्तो बुद्धयादीनां गुणानामाश्रयो वक्तव्यः । स एवात्मा ।
___ अनित्यत्वे सत्येकेन्द्रिय(मात्र) ग्राह्यत्वादिति, अनित्यत्वं ध्वंप्रतियोगित्वे सति प्रागभावप्रतियोगित्वम् । अंतो न रूपादिप्रागभावादौ व्यभिचारः ।
તે બુદ્ધિ વગેરે (ગણો) ભૂતદ્રવ્યના ગુણો નથી; કારણ કે (બુદ્ધિ વગેરે) માનસ પ્રત્યક્ષ છે. જે ભૂતદ્રવ્યોના ગુણો છે, તે મનથી ગ્રહણ નથી થતા, જેમકે રૂપ વગેરે. તેમજ તેઓ દિફ, કાલ અને મનના ગુણો પણ નથી; કારણ કે એઓ વિશેષ ગુણો છે. સંખ્યા વગેરે જે દિક, કાલ વગેરેના ગુણો છે, તેઓ વિશેષ ગુણો નથી. તેઓ તો સર્વ દ્રવ્યના સાધારણ ગુણો છે, પરંતુ બુદ્ધિ વગેરે તો વિશેષ ગુણો છે; કારણ કે ગુણત્વયુક્ત હોવાની સાથે તેઓ એક (જ) ઈન્દ્રિયથી રૂપની જેમ ગ્રહણ થાય છે. તેથી તેઓ દિફ વગેરેના ગુણો નથી. તેથી આ આઠ (દ્રવ્યો)થી અતિરિક્ત કોઈ (નવમા દ્રવ્યને) બુદ્ધિ વગેરે ગુણોના આશ્રય તરીકે કહેવું જોઈએ. અને તે (નવમુ દ્રવ્યને) બુદ્ધિ વગેરે ગુણોના આશ્રય તરીકે કહેવું જોઈએ. અને તે (નવમુ દ્રવ્ય) જ આત્મા છે.
“બુદ્ધચાંધ્યસ્તાવ (વિશેષ) ગુણા અનિત્યત્વે સત્યકેન્દ્રિય માત્ર ગ્રાહ્યતાત્ રૂપવત્ આ અનુમાનથી સર્વપ્રથમ બુદ્ધિ વિ. ગુણો છે એ સિદ્ધ કર્યું અને ગુણો હંમેશા રૂપની જેમ ગુણીને આશ્રયીને જ રહે છે. બુદ્ધિ વિ.ના આશ્રય તરીકે આત્માની સિદ્ધિ થાય છે. તેના માટે અનુમાન પ્રયોગ દર્શાવે છે..
प्रयोगश्च, बुद्धयादयः पृथिव्यायष्टद्रव्यातिरिक्तद्रव्याश्रिताः, पृथिव्यायष्टद्रव्यानाश्रितत्वे सति गुणत्वात् । यस्तु पृथिव्याद्यष्टद्रव्यातिरिक्तद्रव्याश्रितो