________________
१८३
તર્કભાષા વાર્તિકમ્ એમ કહો કે જ્ઞાતતાથી માત્ર જ્ઞાનનું જ ગ્રહણ થાય છે અને તેનું પ્રામાણ્ય વિશેષ પ્રકારની જ્ઞાતતાથી ઉત્પન્ન થાય છે, તો જ્ઞાતતાથી જ્ઞાનનું ગ્રહણ થાય છે અને પ્રમાણજ્ઞાનનાં અવ્યભિચારી (=યથાર્થ જ્ઞાનથી ઉત્પન્ન) કોઈ જ્ઞાતતાવિશેષથી પ્રામાણ્ય ગ્રહણ થાય છે, એમ ભિન્ન ભિન્ન સામગ્રી હોવાથી તેમાં ज्ञानग्राडर्ड (सामग्री) थी प्रमाएयनी ग्राह्यता म्यां रही ? जने मे (तमे भ કહો કે) પ્રમાણજ્ઞાનના અવ્યભિચારી એવા જ્ઞાતતાવિશેષથી જ્ઞાન અને પ્રમાણ બંનેનું એક સાથે જ ગ્રહણ થાય, તો અપ્રામાણ્ય વિષે પણ આમ કહી શકાય કે અપ્રામાણ્યજ્ઞાનના અવ્યભિચારી જ્ઞાતતાવિશેષથી જ્ઞાન અને તેનું અપ્રામાણ્ય એક સાથે જ ગ્રહણ થાય છે, અને તેથી અપ્રામાણ્યને પણ સ્વતઃ ગ્રાહ્ય સ્વીકારવું જોઈએ, અને આ રીતે જો (આપ એમ સ્વીકારવા તૈયાર હો કે) અપ્રામાણ્ય परतः ग्राह्य छे तो प्राभारय भाग परत: ( ग्राह्य) ४ छे, प्रेम स्वीद्वारो, अग डे ते ज्ञानग्राउड (सामग्री) थी भिन्न छे, खेम अर्थ थयो.
ज्ञानं हि मानसप्रत्यक्षेणैव गृह्यते प्रामाण्यं पुनरनुमानेन । तथाहि जलज्ञानानन्तरं जलार्थिनः प्रवत्तिर्द्धेधा फलवत्यफला चेति । तत्र या फलवती प्रवृत्तिः सा समर्था । तया तज्ज्ञानस्य याथार्थ्यलक्षणं प्रामाण्यमनुमीयते । प्रयोगश्च विवादाध्यासितं जलज्ञानं प्रमाणं समर्थप्रवृत्तिजनकत्वाद् यन्न प्रमाणं न तत् समर्थां प्रवृत्तिं जनयति यथा प्रमाणाभास इति केवलव्यतिरेकी ।
अत्र च फलवत्प्रवृत्तिजनकं यज्जलज्ञानं तत् पक्षः । तस्य प्रामाण्यं साध्यं यथार्थत्वमित्यर्थः । न तु प्रमाकरणत्वम्, स्मृत्या व्यभिचारापत्तेः । हेतुस्तु समर्थप्रवृत्तिजनकत्वमिति यावत् ।
एवं चेति अनभ्यासदशापन्नज्ञानप्रामाण्यं यदि स्वतोग्राह्यं तदा संशयो न स्यादित्यपि दूषणमित्याह- प्रामाण्यमिति ज्ञानोपनीतं तन्मनसा क्वचिदवसीयते तेन एतावता स्वतस्त्वं तदप्रामाण्यविषयकयावत्तद्ज्ञानं विषयत्वाभावादित्याद्यूयम् । स्वतस्त्वं नाम ज्ञानग्राहकसामग्रीग्राह्यत्वं यया ज्ञानं तया तद्गतप्रामाण्यमपीति ।
"