________________
१७८
તર્કભાષા વાર્તિકમ્ રહેલું પ્રામાણ્ય નક્કી કરાયું છે, એમ માનશો તો નિશ્ચિત પ્રમાણભાવવાળું અનુમાન જ પ્રામાણ્ય ને નિશ્ચિત કરે છે એમ માનવું પડશે, જ્ઞાનની સાથે પૂર્વે તેનું - પ્રામાણ્યનું (જ્ઞાનનો ધર્મ હોવાના નાતે) ગ્રહણ થયેલું હોવાથી, તથા ગૃહીત ગ્રહણ કરવામાં અનવસ્થા ઉભી થશે. તેથી પરતઃ પ્રામાણ્યપક્ષમાં અનવસ્થાની આપત્તિ હોવાથી બોધાત્મક - જ્ઞાનથી જ સર્વ જ્ઞાનોનું પ્રામાણ્ય ગ્રહણ થાય છે. ક્યાંક તત્ત્વાર્થનું અન્ય રૂપે જ્ઞાન થવાથી અથવા હેતુમાં ઉદ્ભવેલા દોષના જ્ઞાનથી જ્ઞાનનું પ્રામાણ્ય દૂર કરવામાં આવે છે. આવી પરિસ્થિતિ હોવાથી જ્ઞાનનું પ્રામાણ્ય સ્વતઃ માનવું જોઈએ. ____ अत्रोच्यते । ज्ञाततान्यथानुपपत्तिप्रसूतयार्थापत्त्या ज्ञानं गृह्यत इति यदुक्तं तदेव वयं न मृष्यामहे, तया प्रामाण्यग्रहस्तु दूरत एव । तथाहि इदं किल परस्याभिमतम् । घटादिविषये. ज्ञाने जाते मया ज्ञातोऽयं घट इति घटस्य ज्ञातता प्रतिसंधीयते तेन ज्ञाने जाते सति ज्ञातता नाम कश्चिद्धर्मो जात इत्यनुमीयते । . ___ स च ज्ञानात् पूर्वमजातव्याज् ज्ञाने च जातत्वादन्वयव्यतिरेकाभ्यां ज्ञानेन जन्यत इत्यवधार्यते । एवं च ज्ञानजन्योऽसौ ज्ञाततानाम धर्मो ज्ञानमन्तरेणं नोपपद्यते कारणाभावे कार्यानुदयात् । तेनापत्त्या स्वकारणं ज्ञानं ज्ञाततयाक्षिप्यत इति । न चैतद्युक्तम् । ज्ञानविषयतातिरिक्ताया ज्ञातताया अभावात् ।
तयेत्ति सिद्धान्ती प्रतिवक्ति यदार्थापत्त्या ज्ञानग्रहणं न सहामहे । तदा तया तद्गतप्रामाण्यग्रहणं दूरोत्सारितमेव, व्यक्त्यग्रहणे जातिग्रहणस्यासम्भवात् । व्याक्तिग्रहणसामग्रीनिविष्टग्रहणत्वात् जातिग्रहणसामग्या इत्यभिप्रायेणाह- तयेति। इदं किलेति पराभिमतं पराकर्तुमनुभाषते इदमित्यादिना तेनेति ज्ञानत्वप्रतिसन्धानेनेत्यर्थः प्रत्यक्षवादिना' न स्वीक्रियत' इति कृत्वोक्तमनुमीयत इति विषयान्यथानुपपत्त्या विषयोऽनुमीयत इत्यर्थः । १. प्रकाशभावपक्षवादिना. L.D. २. स्वीकृत L.D.