________________
૧૬૭.
તર્કભાષા વાર્તિકમ્ तेन तत्करणत्वेनानुपपत्तिज्ञानाख्यं स्वतन्त्रप्रमाणं मन्तव्यमित्याशयः । तामेव प्रथमतो व्यवस्थापयति । ___तथाहीति । रात्रिभोजनमिति तद्वाचकः शब्द इत्यपि बोध्यम् । तेन श्रुत इत्यनेन विरोधो न भवतीति ध्येयम् । प्रमाणं प्रमितिः प्रत्यक्षादिप्रमाभ्यः दिवाभुञ्जानत्वे सति पीनत्वादिति योगिभोगिभिन्नत्वे सत्यपीति बोध्यम् ।
अथ पदकृत्यमाह - पीनत्वादित्युक्ते दिवाभोजनप्रयुक्तपीनत्ववति रात्रिभोजनविरहिणि पुरुषे व्यभिचारस्तन्निरासाय दिवाभुञ्जानत्वे सतीति तावत्युक्ते दिवाभोजनरहिते रात्रिभोजनाभाववति कृशपुरुषे व्यभिचारस्तन्निरासाय पीनत्वादिति ज्ञेयम् ।
- તે પ્રત્યક્ષાદિ પ્રમાણથી જુદી પ્રમિતિ છે. કારણ કે રાત્રિભોજન એ પ્રત્યક્ષાદિ (પ્રમાણો)નો વિષય નથી. તેનો નૈયાયિક અનુમાનમાં અંતર્ભાવ દર્શાવે ७. = 'अयं हेपत्तो, रात्री मुश्ते' 'हिवाऽमुजानत्वे सति पीनत्वात्" मडिं હેતુમાં યોગિભોગિ ભિન્નત્વે સતિ એટલું વધારે સમજવું. પદકૃત્ય કહે છે - માત્ર પીનત્વ કહીએ તો - દિવસે ભોજન કરી જાડો થયેલો પુરૂષ જે રાત્રે ખાતો નથી, તેમાં વ્યભિચાર આવે. તેના નિરાસ માટે “દિવાડભુજાને સતિ” એમ કહ્યું. હવે માત્ર એટલું જ કહીએ તો દિવસે ભોજન નથી કરતો અને રાત્રે પણ જમતો નથી તેવા પાતળા પડેલા પુરૂષમાં વ્યભિચાર આવે. તેનાં નિરાસ માટે 'પીનતા કહ્યું. યોગી/ભોગી' = સાંપ તો દિવસે રાત્રે ન ખાય તો પણ પાતળા પાડતા નથી. માટે યોગીભોગિ ભિન્ને સતિ” એમ કહ્યું છે. - (४७) (अभावस्य प्रमाणान्तरत्वनिराकरणम्)
नन्वभावाख्यमपि पृथक् प्रमाणमस्ति । तचाभावग्रहणायाङ्गीकरणी- . यम् । तथा हि घटाद्यनुपलब्ध्या घटायभावो निश्चियते । अनुपलब्धिश्वोपलब्धिरभाव इत्यभावप्रमाणेन घटाद्यभावो गृह्यते ।
नैतत् । यद्यत्र घटोऽभविष्यत् तर्हि भूतलमिवाद्रक्ष्यदित्यादितसहकारिणानुपलम्भसनाथेन प्रत्यक्षेणैवाभावग्रहणात् । ૧. સાંપને પવનાશન કહેવાય છે એટલે