________________
.
14. ।
તર્કભાષા વાર્તિકમ
૧૬૬ पादकीभूतादर्थान्तरकल्पनमापत्तिः । तथा हि पीनो देवदत्तो दिवा न भुङक्त इति दृष्टे श्रुते वा रात्रिभोजनं कल्प्यते । दिवाऽभुञानस्य पीनत्वं रात्रिभोजनमन्तरेण नोपपद्यतेऽतः पीनत्वान्यथानुपपत्तिप्रसूतार्थापत्तिरेव रात्रिभोजने प्रमाणम् । तच्च प्रत्यक्षादिभ्यो भिन्नम्, रात्रिभोजनस्य प्रत्यक्षाद्यविषयत्वात् । __अनुपपत्तिज्ञानं करणं स्वरूपसती अनुपपत्तिरेव वा करणं, रात्रिभोजनादिप्रमाफलं निर्व्यापारमेव च करणमिति भावः। भाट्टमतं दूषयितुमुत्थापयति नन्वर्थापत्तिरिति । प्रमाणमितिप्रमितिरित्यर्थः ।
અનુપપત્તિનું જ્ઞાન કરણ છે. અથવા સ્વરૂપથી સત્-વિદ્યમાન અનુપપત્તિ । ४२१॥ छ, अने त्यां (अापत्तिमi) रात्रभोलाना प्रभा (श्री५) ३१ .
એટલે કે અહીં વ્યાપાર વગરનું જ કારણ છે, એવા કુમારિક ભટ્ટભાદૃમતને દૂષિત કરવા તૈયાર થાય છે. ભાટ્ટ અર્થાપત્તિને સ્વતંત્ર પ્રમાં માને છે; જ્યારે નૈયાયિક નથી માનતા. અર્થાપત્તિ કોઈ પૃથક પ્રમાણ જ (પ્રમા) નથી કે તેથી તેનાં કરણ તરીકે અનુપપત્તિજ્ઞાન નામનું સ્વતંત્ર પ્રમાણ માનવું પડે. એવો ભાવ છે. તેને જ પહેલા વ્યવસ્થિત સ્થાપે છે.
તે આ પ્રમાણે - જાડો દેવદત્ત દિવસે જમતો નથી. એમ જોવામાં કે સાંભળવામાં આવે, તો તેનાં રાત્રિભોજનની કલ્પના થાય છે, અહીં રાત્રિભોજનનો વાચકશબ્દ પણ સમજી લેવો. તેથી શ્રુતેવા એની સાથે વિરોધ ન આવે. દિવસે નહિ જમનારનું જાડાપણું રાત્રિભોજન સિવાય સંભવી શકે નહિ. તેથી જાડાપણામાટે (રાત્રિભોજન સિવાયની) અન્ય રીતની અનુપપત્તિમાંથી જન્મેલ અર્થપત્તિ જ રાત્રિભોજન જણાવવા માટે પ્રમાણ છે, એટલે કે પ્રમિતિ છે.
नैतत् । रात्रिभोजनस्यानुमानविषयत्वात् । तथा ‘ह्ययं देवदत्तो रात्रौ भुङ्क्ते दिवा अभुञ्जानत्वे सति पीनत्वात् । यस्तु न रात्रौ भुङ्क्ते, नासौ दिवाऽभुञ्जानत्वे सति पीनः, यथा दिवा रात्रावभुञ्जानोऽपीनः, न चायं तथा, तस्मान्न तथेति' - केवलव्यतिरेक्यनुमानेनैव रात्रिभोजनस्य प्रतीयमानत्वात् किमर्थमर्थापत्तिः पृथक्त्वेन कल्पनीया।