________________
૧૬૫
તfભાષા વાર્તિકમ ऽवान्तर व्यापारः वाक्यार्थज्ञानं शाब्दीप्रमाफलमिति ॥४|| चतुर्यु प्रमाणेषु चत्वारि करणानि चत्वारोऽवान्तर व्यापारः चतस्रः प्रमाश्चेति प्रत्यक्षप्रमाणे त्वयं विशेषश्चक्षुरादीनि षड्करणानि षडवान्तरव्यापाराः षट्प्रमाश्चेत्यष्टादश प्रकारा મવન્તતિ |
નનુ દ્રાક્ષ પરીક્ષાણાં મન્તમ? તે અનુમાને | ચં?... “प्रमाणमितरेभ्यो भिद्यते प्रमाकरणत्वात्'' एवं प्रमेयमपीत्यत्र प्रमाणस्योद्देशत्वेन पक्षेऽन्तर्भावो, लक्षणस्य हेतावन्तर्भावः परीक्षापि लक्षणस्यैवेत्यर्थः ।।६।।
ઉપમાન પ્રમાણમાં “યથાગો અથાગવયઃ” એવા વાક્યનું જ્ઞાન તે કરણ “ગાય સરખુ રોઝ હોય” એવા વાક્યર્થનું સ્મરણ તે અવાજોર વ્યાપાર છે. ગવયપિંડનું જ્ઞાન ઉપમિતિ પ્રમાનું ફળ છે.
સ્વર્ગની ઈચ્છાવાળાએ જ્યોતિણોમથી યજ્ઞ કરવો' ઈત્યાદિ આમ વાક્ય કરણ છે. પદ સમુદાયના સંકેતનું જ્ઞાન અપાન્તરવ્યાપાર, વાક્યર્થજ્ઞાન શબ્દઆગમ-પ્રમાનું ફળ છે.
ચાર પ્રમાણમાં ચાર કરણ છે, ચાર અવાજ્ર વ્યાપાર છે, ચાર પ્રમા છે. પ્રત્યક્ષ પ્રમાણમાં એટલું વિશેષ છે કે આંખ વિ. છ કરણ છે. છ અવાજોર વ્યાપાર છે, તે તે ઈન્દ્રિયોનો વિધ્ય સાથેનો સાક્ષાત્ કે પરંપર સંનિકર્ષ તે છ કરણના છ બને છે માટે, છ પ્રકારની પ્રમાં છે. એમ અઢાર પ્રકાર થાય છે.
શંકાકાર :- ઉદ્દેશ લક્ષણ અને પરીક્ષાનો શેમાં સમાવેશ થાય છે ?
સમાધાન :- અનુમાનમાં તથાપિ - તે આ પ્રમાણે ‘પ્રમાણ બીજાઓથી ભિન્ન છે - પ્રમાનું કરણ હોવાથી. અહીં પ્રમાણ ઉદ્દેશ તરીકે હોવાથી પક્ષમાં સમાવેશ થાય છે. લક્ષણનો હેતુમાં અસંભવ થાય છે. (લક્ષણનો હેતુ તરીકે પ્રયોગ થતો હોવાથી) અને પરીક્ષા પણ લક્ષણની જ થાય છે. એ પ્રમાણે પ્રમેયને ઉદ્દેશ બનાવી. અનુમાન કરી શકાય છે. પ્રમેય ઈતરેભ્યો ભિઘતે પ્રમાવિષયવાત.
(૪૬) (મથ : પ્રમાન્તિત્વનિરિણમ્) नन्वर्थापत्तिरपि पृथक् प्रमाणमस्ति । अनुपद्यमानार्थदर्शनात् तदुप- .