________________
તર્કભાષા વાર્તિકમ્
૧૬૨ त्वात् तत्तेदन्तोभयविषयज्ञानजनने तयोः सामर्थ्याभावात् ग्रहणस्मरणात्मके द्वे इमे ज्ञाने इति चेन्न, 'सोऽयं देवदत्त' इति ज्ञाने पूर्वापरकालावच्छिन्नमेकं वस्तुतत्त्वं तावच्चकास्ति, न च तस्य विषयो न भवतीति समस्ति सर्वजनीनानुभवेऽविरोधात्; ग्रहणस्मरणे च नैकं विषयमवगाहते तस्मादेकमेवेदं ज्ञानमिति । चक्षुरादिप्रत्यक्षानुमानोपमानागमप्रमाणजन्यमनुभवज्ञानं तजन्यः संस्कारस्तजन्या स्मृतिस्तजन्या प्रत्यभिज्ञा एतदुदाहरणानि, यथा घटोयमितीदन्तां विशेषणेनानुમવત્વજ્ઞાન શા સ ધ તિ તત્રાવિરોષનેન સ્મૃતિત્વજ્ઞાન રિયા “સોડ ઘટ’ इति तत्ताइदन्ताविशेषणेन प्रत्यभिज्ञाज्ञानमिति ॥३॥ ..
આટલા પ્રકારના પ્રબંધથી પદજ્ઞાન વ્યુત્પાદન કરી - કર્યું, તે જ પ્રમાણે વાક્યજ્ઞાનનું વ્યુત્પાદન કરે છે, એટલે તે (પદપ્રતીતિ) પછી પૂર્વપૂર્ણ પદના અનુભવથી જન્મેલા સંસ્કારની સહાય પામેલ અને પદાર્થના જ્ઞાનથી એનુગૃહીત, અભ્યપદ વિષયક ક્ષોત્રેન્દ્રિયથી અનેક પદોને ગ્રહણ કરનારી વાક્ય પ્રતીતિ થાય છે. તેથી આ (આ પ્રકારે) આમ પુરુષથી પ્રયોજાયેલું વાકય “શબ્દ” નામનું પ્રમાણ થયું.
પ્રત્યભિષેતિ/શંકાકાર - ઈન્દ્રિયનો સન્નિહિત માત્ર વિષય હોવાથી અને સંસ્કારનો પૂર્વનો અનુભવ માત્ર વિષય હોવાથી તેના ઈદના” “તે જ આ છે' એવું ઉભયવિષયવાળું જ્ઞાન પેદા કરવામાં તે બન્નેનું સામર્થ્ય ન હોવાથી પ્રત્યક્ષ = અનુભવ-સ્મરણ એમ આ બે જ્ઞાન માની લઈએ.
સમાધાન :- તે આ દેવદત્ત છે; એવા જ્ઞાનમાં પૂર્વાપરકાલથી અવચ્છિન્ન એક વસ્તુ તત્વ જ દેખાય છે. પૂર્વાપરકાલાવચ્છિન્ન એક વસ્તુ એક જ્ઞાનનો વિષય નથી બનતી, એમ નથી. બધાને તેવા અનુભવ સાથે વિરોધ ન હોવાથી આ વાત બરાબર જ છે. માટે તે બે જ્ઞાનનો વિષ્ય બની શકતો નથી. તેને બે જ્ઞાનનો વિષય માનવાની જરૂર નથી)
તેથી આ જ્ઞાન એક જ છે. એમ માનવું - એટલે કે આંખ વિ. પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન આગમપ્રમાણથી જન્ય તે અનુભવજ્ઞાન, તેનાથી જન્ય સંસ્કાર અને તેનાથી જન્ય સ્મૃતિ, તેનાથી જન્ય પ્રત્યભિજ્ઞા, એઓના ઉદાહરણો