________________
તર્કભાષા વાર્તિકમ્
૧૬૦ પહેલા વર્ણના જ્ઞાન વખતે અન્ય/અન્ય વર્ણનો અભાવ હોવાથી, અને તેનાં સંસ્કારનો અભાવ હોવાથી પદજ્ઞાન કેવી રીતે થાય ?'' આ શંકા નાબૂદ થઈ જાય છે.
પૂર્વપૂર્વ એ ઉપલક્ષણ છે, તેથી પૂર્વપૂર્વમાં રહેલ જાતિ વિષેક સંસ્કાર સાથે એવું પણ સમજી લેવું. તેનાથી તે તે જાતિનું જ્ઞાન ન હોવાથી ત~કારક જ્ઞાન કેવી રીતે થાય ? આ પ્રશન પરાસ્ત થઈ જાય છે.
“ચરમ વર્ણના જ્ઞાન વખતે પ્રથમાદિ વર્ણનું જ્ઞાન કેવી રીતે હોય ?” ત્યાં અતીત વર્ણનો કર્ણમાં સમવાય માની શકાય નહિ, કારણ કે સમવાયરૂપ પ્રયાસત્યાદિ (થી ઉત્પન્ન) પ્રથમાદિ વર્ણ જ્ઞાન લૌકિક જ છે. પરંતુ “અલૌકિક નથી, અલૌકિક જ્ઞાનમાં સામાન્યપદાર્થ કે જ્ઞાન જ સંનિકનું કામ કરે છે. એથી ત્યાં સમવાયાદિ પ્રયાસત્તિ-સંનિકર્ષ સંભવી શકતા નથી, એટલે કે તે વર્ણજ્ઞાન અલૌકિક હોવું તો અયોગ્ય છે માટે; અને વર્ણાત્મક વિષયનો અભાવ હોવાથી લૌકિક જ્ઞાન તો સંભવી શકતું નથી.” આ દૂષણ દૂર હટી જાય છે. કારણ કે સંસ્કાર જ પ્રયાસત્તિ રૂપ છે.
__ प्रत्पभिज्ञाप्रत्यक्षे ह्यतीतापि पूर्वावस्था स्फुरत्येव । ततः पूर्वपूर्वपदानुभवजनितसंस्कारसहकृतेनान्त्यपदविषयेण श्रोत्रेन्द्रियेण पदार्थप्रत्ययानुगृहीतेनानेकपदावगाहिनी वाक्यप्रतीतिः क्रियते ।
न च तर्हि पदज्ञानस्य संस्कारजन्यत्वेन स्मृतित्वापत्तिरिति वाच्यम् । संस्कारत्वेन तज्जन्यत्वस्य स्मृतित्वप्रयोजकत्वात् अन्यथा प्रत्यभिज्ञायां स्मृतित्वापत्तेरिह च प्रत्यासत्तित्वेन संस्कारजन्यत्वमिति न स्मृतित्वापत्तिः, एतेन चरमवर्णसन्निकर्षाभावात्कथं तदवगाहिनी पदप्रतीतिरिति शङ्का निरस्ता । पदेति विभक्त्यन्तं पदमिति पदसङ्केतग्रहणानुगृहीतेनेत्यर्थः । एकदेति एककालमेव इत्यर्थः, तेन समूहलक्षणं सुस्थमित्याशयः ।
ननु यदि असद्वर्णविशेष्यमपि ज्ञानं श्रोत्रेण जन्यते तदा अनागताशेषविषयकमपि ज्ञानं जन्येतेत्यत आह - सहकारीति तत्र संस्काराभावान्न तत्र सहकारीत्याशयः ।