________________
.. १५४
તર્કભાષા વાર્તિકમ્ અન્ય પદ કે અર્થના વિષયની આકાંક્ષા જગાડનાર (તેમજ) સ્પષ્ટતાથી (પ્રતીયમાન) પરસ્પરના અન્વય-યોગ્ય અર્થનું પ્રતિપાદન કરનાર સામીયુક્ત પદોનો સમૂહ તે વાક્ય. એક જ્ઞાનનો વિષય હોવું તે સમૂહ.
एवं च वर्णानां क्रमवतामाशुतरविनाशित्वेनैकदानेकवर्णानुभवासम्भवात् पूर्वपूर्ववर्णाननुभूयान्त्यवर्णश्रवणकाले पूर्वपूर्ववर्णानुभवजनितसंस्कारसहकृतेनान्त्यवर्णसम्बन्धेन पदव्युत्पादनसमयग्रहानुगृहीतेन श्रोत्रेणैकदैव सदसदनेकवर्णावगाहिनी पदप्रतीतिर्जन्यते सहकारिदाढयात् प्रत्यभिज्ञानवत् । ___अनुभूयेति एतेन अनुभवाभावात्कथं तत्संस्कारसाहित्यं श्रोत्रस्येति शङ्का परास्ता । अन्त्यवर्णेति एतेन प्रथमवर्णज्ञाने 'अन्यवर्णाभावात्तत्संस्काराभावाच्च कथं पदज्ञानमिति शङ्का निरस्ता; पूर्वपूर्वेति एतच्चोपलक्षणं पूर्वपूर्ववृत्तिजातिविषयकसंस्कारसहकृतेनेत्यपिबोध्यम् । तेन तत्तज्जातिज्ञानाभावात्कथं तत्प्रकारकं ज्ञानमित्यपास्तं । एतेन चरमवर्णज्ञानकाले कथं प्रथमादिवर्णज्ञानं प्रत्यासत्त्यभावात्, न चातीतस्य वर्णस्य श्रोते समवायोऽस्त्येवेति = (अस्तिएवेति) वाच्यं, समवायरूपप्रत्यासत्त्यादि प्रथमादिवर्णज्ञानं लौकिकमेव स्यानत्वलौकिकं अयोग्यत्वात्, तदपि न सम्भवति, विषयाभावात् इति दूषणं परास्तं । संस्कारस्यैव प्रत्यासत्तिकत्वात् । .
... (वाऽय प्रताति) અનુભૂતિ = પૂર્વ પૂર્વ વણનો અનુભવ કરી અત્યવર્ણને સાંભળતી વખતે સંસ્કારથી પદ પ્રતીતિ થાય છે, આ કથનથી અનુભવનો અભાવ હોવાથી (શ્રોતાને) કાનને સંસ્કારનું સાહિત્ય કેવી રીતે હોય ? આ શંકા પરાસ્ત થઈ જાય છે. અત્યંવર્ણોતિ - પૂર્વ-પૂર્વ વર્ણના અનુભવથી ઉપજેલા સંસ્કાર સાથેના અંતિમ વર્ણ સાથે જોડાયેલ તેમજ પદને સમજાવનાર રૂઢિથી અનુગૃહીત કર્મેન્દ્રિય વડે એક જ સમયે, સહકારી (સંસ્કાર)ના પ્રાબલ્યથી પ્રત્યભિજ્ઞાનની જેમ સતું અસત્ એવા અનેક વાણનું અવગાહન કરાવનારી પદ પ્રતીતિ જન્મે છે. આનાથી १. अन्त्य० L.D.