________________
૧૫૬
તકભાષા વાર્તિકમ્ બનવાને યોગ્ય નથી એટલે ‘કરણીભવિતું' અહીં અભૂત જે પૂર્વે નથી તે રૂપે થવું' એ અર્થમાં થ્વિ પ્રત્યય થાય છે, પણ અગ્નિ તો સિંચન માટે અયોગ્ય હોવાથી ४२॥२॥(तरी3) संभवी .ती नथी. ____ एवमेकैकशः प्रहरे प्रहरेऽसहोच्चरितानि गामानयेत्यादि पदानि न वाक्यम् । सत्यामपि परस्पराकाङ्क्षायां सत्यामपि परस्परान्वययोग्यतायां परस्परसांनिध्याभावात् यानि तु साकाङ्क्षाणि योग्यतान्वितानि सनिहितानि पदानि तान्येव वाक्यम् । यथा ज्योतिष्टोमेन स्वर्गकामो यजेतेत्यादि। यथा च नदीतीरे पञ्च फलानि सन्तीति । यथा वा तान्येव गामानयेत्यादिपदान्यविलम्बितोच्चरितानि । नन्वत्रापि न पदानि साकाङ्क्षाणि कित्व
र्थाः, फलादीनामाधेयानां तीराद्याधाराणामाकाङ्क्षितत्वात् । न च विचार्यमाणेऽर्था अपि साकङ्क्षाः आकाङ्क्षाया इच्छात्मकत्वेन चेतनधर्मत्वात् ।
आकाङ्क्षापदकार्यमाह- एवमिति, यथाश्रुते, शङ्कते- निन्विति अत्रापि साकाङ्क्षत्वाभिमतपदस्थलेऽपि यथाश्रुत एव समाधत्ते । सत्यमिति स्वेति स्ववाचकेति कोर्थः ? स्वशब्देनार्थः । प्रयोजनं तद्वाचकं यत्पदं तस्य श्रोतापुरुषस्तस्मिन्नित्यर्थः ।
આકાંક્ષા પદનું કાર્ય બતાવે છે - એવું - આ રીતે પ્રહરે પ્રહરે એક એક પદ અલગ અલગ ઉચ્ચારવાથી ગાય લઈ આવ ઈત્યાદિ પદ સમૂહ વાક્ય નથી. એટલે પહેલા પહોરે ગાય પદ બોલે પછીના પહોરે “લઈ આવે” એમ બોલે તો તેવો પદ સમૂહ વાક્ય ન કહેવાય;
બીજા વિદ્વાનો યથાશ્રુતમાં જેમ બતાવ્યું છે તેમ અર્થ કરવામાં શંકા દશવિ
छ......
શંકાકાર :- અત્રાપિસાકાંક્ષ તરીકે અભિમત સ્થલે પણ અર્થો આકાંક્ષાયુક્ત છે. કારણ કે ફળ વગેરે આધેયોને તીર વગેરે આધારની આકાંક્ષા છે. (પણ તીર શબ્દની નહિ) જો કે વિચાર કરતા અથ પણ આકાંક્ષા યુક્ત નથી લાગતા. કારણ કે આકાંક્ષા તો ઈચ્છા રૂપ હોઈ ચેતનનો ધર્મ છે.
सत्यम् अस्तावत् स्वपदश्रोतर्यन्योन्यविषयाकाङ्क्षाजनकत्वेन साका