________________
તકભાષા વાર્તિકમ્
૧૫૪ ननु यथाभूतत्वं यथानुभूतत्वं यथावर्त्तमानत्वं वा ? नाद्यः, वस्तुतो निर्घटं भूतलं घटत्वेनाऽऽज्ञात्वा घटवद् भूतलमिति वाक्यप्रयोक्तुराप्तत्वप्रसङ्गात् । नान्त्यः कदाचिद्घटवति भूतले घटाभावदशायां घटवद्भूतलमिति वाक्यप्रयोक्तुराप्तत्वप्रसङ्गादिति, वाक्यंत्विति आप्तवाक्यंत्वित्यर्थः । तेन शब्दप्रमाणलक्षणे नाप्तपदवैयर्थ्यमिति ध्येयम् । यस्य पदस्य येन पदेन विनान्वयबोधाजनकत्वं तत्तेन साकाङ्क्षम् । प्रकृतवाक्यार्थावबोधो योग्याता' [सन्निहितत्वं अन्वयबोधविरोधिव्यवधानाभावः । अत्र तु शब्द आकाङ्क्षारहितस्य पदसमूहस्य वाक्यत्वनिवृत्त्यर्थः ।
શંકાકાર :- યથાભૂતત્વ એટલે યથાઅનુભૂતત્વ કે તથા વર્તમાનત્વ ? ત્યાં પહેલો પક્ષ બરાબર નથી. હકીકતમાં ઘટ વગરના ભૂતલને ઘટવાળું (અનુભવી) જાણી ‘ઘટવભૂતલ” એવા વાક્યનો પ્રયોગ કરનાર આમ બની જશે. '
બીજો પક્ષ પણ બરાબર નથી કારણ કે હમેંશા જે ઠેકાણે ઘડો રહે છે, તે સ્થાનેથી ક્યારેક કોઈ ઘડો ઉઠાવી લે ત્યારે એટલે કે ઘટાભાવની દશામાં ‘ઘટવભૂતલ” એવો વાક્યનો પ્રયોગ કરનાર અમ બની જવાનો પ્રસંગ આવે.
સમાધાન :- 'તુ' શબ્દ મૂકી ઉભય અર્થ યુક્ત હોય એટલે ભ્રાન્ત પણ ન હોય અને માયાવી પણ ન હોય, પરંતુ વિદ્યમાન પદાર્થને કહેનાર આત કહેવાય. વાક્ય એટલે આપ્તવાક્ય, તેથી શબ્દ પ્રમાણના લક્ષણમાં આપ્તપદ વ્યર્થ નથી એ વિચારવું, એ ધ્યાનમાં લેવાનું.
| (યોગ્યતાદિનિરૂપણ) . જે પદ જેના વિના અન્વયે બોધ પેદા ન કરી શકે તે તેનાથી આકાંક્ષ જાણવું, સમીપસ્થ પદથી સ્મારિત પદાર્થની જિજ્ઞાસા રૂપ આકાંક્ષા છે. જેમ ઘટ કહેતા આન, પશ્ય ઈત્યાદિક્રિયાપદની જિજ્ઞાસા હોય છે. શાબ્દપ્રમાણ માં સ્વરૂપ સથી આકાંક્ષા હેતુ છે. જેમ ઘટ પછી ઉમ્ પદની આકાંક્ષા છે તો તે ત્યાં હોવું જરૂરી જ છે. માત્ર જ્ઞાનથી કામ ન ચાલે. (૧) પ્રકૃતિવાક્યના અર્થનો અવબોધ-યોગ્યતા, કર્તા કરાણ કર્મ વગેરેમાં અયોગ્ય પદો હોય તો १. आकाङक्षा हि समभिव्याहतपदस्मारितपदार्थजिज्ञासा N.K. पे. १२८ । तुलना ૨. મન્વયપ્રયોનરૂપવત્તવયોગ્યતા | R.K. ૧. ૨૨૭ .તુટની