________________
૧૫૩
તર્કભાષા વાર્તિકમ્ अथागमप्रमाणमाह - आप्तवाक्यं शब्द इति । वाक्यं शब्द इत्युक्ते घटमानयेति वाक्येऽतिव्याप्तिस्तनिरासाय आप्तेति तावत्युक्ते असम्भवस्तद्वारणाय वास्येति शब्द इति शब्दप्रमाणमित्यर्थः ।
यथादृष्टार्थदर्शिनः पुंसो यथादृष्टार्थवादिनः । उपदेशः परार्थो यः स इहागम उच्यते ॥१॥
आप्तो द्विधा लौकिकोऽलौकिकश्च; लौकिकः शिष्टादिरलौकिक ईश्वरस्तद्वाक्यं द्विविधं, वैदिकं लौकिकं च, तत्र प्रथमं वैदिकस्योदाहरणं, द्वितीयं ૌકિસ્ય નેતિ | .
માન્વિતિ' સત્ર “સુ” રાષ્ટ્ર પ્રાન્તવિપ્રમેયોરાતત્વનિરસાર્થઃ | कुतः तयोस्तनिरासः ? तत्र युक्तिमाह - भ्रान्तस्य यथार्थदर्शित्वाभावात्, विप्रलम्भस्य च यथार्थदर्शित्वेऽपि यथार्थवादित्वाभावात् ।
હવે આગમ પ્રમાણ બતાવે છે – આમ(પુરૂષના) વાક્યને શબ્દ (પ્રમાણ) કહેવામાં આવે છે. વાક્ય તે શબ્દ એટલુ જ કહીએ તો ‘ઘટને લાવ” એ વાક્યમાં અતિવ્યામિ આવે, તેનાં નિરાસ માટે ‘આમપદ, હવે માત્ર “આત તે શબ્દ કહીએ તો અસંભવ આવે - કારણ કે આમ એ પ્રમાતા છે પણ શબ્દ પ્રમાણ નથી. તેનાં વારણ માટે વાક્ય પદ મૂક્યું એટલે કે આપવાક્ય તે શબ્દ પ્રમાણ. યથાદષ્ટ અર્થને દેખનાર, યથાદષ્ટ અર્થને કહેનાર પુરૂષનો ઉપદેશ-પરાર્થ = બીજા માટેનો ઉપદેશ તે આગમ કહેવાય.
આમ બે પ્રકાર છે લૌકિક અને અલૌકિક. શિષ્ટાદિ, અલૌકિક ઈશ્વર. તેના વાક્ય બે પ્રકાર છે વૈદિક ને લૌકિક. ત્યાં પહેલું (૧) “સ્વર્ગની ઈચ્છાવાળાએ યાતિeોમ યજ્ઞ કરવો જોઈએ. બીજું (૨) 'નદીકાઠે પાંચ ફળ છે.” લૈકિકનું છે.'
આપ્તનું લક્ષણ આપ્તસ્તુ અહીં તુ શબ્દ ભ્રાંત અને માયાવી | ઠગનાર-શઠના આમત્વ તરીકે માનવાના નિરાસ માટે છે. તે બે નો નિરાસ ક્યાંથી | કેવી રીતે થાય? તેમાં યુક્તિ દશવિ છે - ભ્રાંત તો યથાર્થદર્શી હોતો નથી. અને શઠ યથાર્થદર્શી હોવા છતાં યથાર્થવાદી નથી હોતો માટે.