________________
૧૫૧
તર્કભાષા વાર્તિકમ્ બીજી કારિકાની મુકતાવલીમાં આપેલ “તમિત્ર' - એવાં સદશ્યનાં લક્ષણમાં અતિવ્યાપ્તિ આવે છે, કારણ કે ચંદ્રથી ભિન્ન ઘટાદિમાં પણ ચંદ્રગત સત્ત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અભિધેયત્વ, ઈત્યાદિ ઘણાં ધમ રહેલ છે. ત્યાં તો સાદગ્ધની પ્રતિતી થતી નથી. તેના વારણ માટે વાર્તિકકારે અસાધારણ પદ ઉમેર્યું છે. મણ્ડલોકારત્વ, આહલાદકત્વ, સૌમ્યત્વ વિ. અસાધારણ ધમ ઘટાદિમાં નથી. પણ મુખ વિ.માં છે. માટે ત્યાં જ ચંદ્ર સદશ્યની પ્રતીતિ થાય છે.
'પિંડજ્ઞાન ઉપમાન” એમ કહીએ તો પિંડ વિષયક નિર્વિકલ્પક જ્ઞાનમાં અતિવ્યામિ આવે, તેના નિરાસ માટે વિશિષ્ટ પદ મૂક્યું. એટલું જ કહેતા પિંડવિષયવાળા પ્રમેય જ્ઞાનમાં અતિવ્યાપ્તિ થાય. કારણ કે “અય પિંડઃ પ્રમેયઃ” આ જ્ઞાન પ્રમેયત્વ વિશિષ્ટ છે પણ ઉપમાન નથી; તેના વારણ માટે સદશ્ય પદ મૂક્યું છે. સદશ્ય પદ સાપેક્ષ હોવાથી ગોપદનું (ઉપમાનવાચિ નામનું) ગ્રહણ કરાય છે. આટલું કહેવા છતાં જેને અતિદેશ વાક્ય સાંભળ્યું નથી, તેને ‘ગાયના સદશ્યથી વિશિષ્ટ પિંડનું જ્ઞાન થવા છતાંય આ ગવાય છે” એવી ઉપમિતિ થતી ન હોવાથી ઉપરોકત જ્ઞાન ઉપમાન રૂપ ન બને છતાં લક્ષણ ઘટી જવાથી અતિવ્યાપ્તિ થાય તે માટે “અતિદેશ વાક્યર્થ સ્મરણ - અતિદેશ વાફાર્થના સ્મરણ (સાથે) સહકૃત” પદમૂક્યુ છે. તે – સંજ્ઞાસંગ્નિસંબંધની પ્રતીતિ સ્વરૂપ ઉપમિતિ જ ઉપમાનનું ફળ છે.
न च वाक्यफलं अननुभूतपिण्डस्यापि सञ्ज्ञासझिसम्बन्धप्रतिपत्तिप्रसङ्गात्, नापि प्रत्यक्षफलम्, अनाकर्णितातिदेशवाक्यस्यापि तत्प्रसङ्गात् । नापि समाहार फलं नगरस्थस्य वाक्यं वनस्थस्य प्रत्यक्षमिति तयोभिन्नकालत्वेन समाहारासम्भवात्, नाप्यनुमानफलं लिङ्गस्य तृतीयज्ञानरूपो लिङ्गपरामर्शस्तस्यात्रासम्भवात्; तस्मादुपमितिरूपमानफलमेव तदुक्तं ॥ . सम्बन्धस्य परिच्छेदं सञ्ज्ञायाः सञ्जिना सह । પ્રત્યક્ષ વેરાધ્યાહુમાન+વિવું 1શા (સ્ત. રૂ-૧૦ છો.ચા..)
अथोपमानं द्विविधं साधर्म्यं वैधयं च । तत्र साधर्म्यं यथा गौस्तथा गवय ૧. અહીં અસાધારણ એટલે સાદડ્યેતરમાં અવૃત્તિત્વથી તાત્પર્ય છે.