________________
તર્કભાષા વાર્તિકમ્
૧૫૦ ादिरित्यतिदेशः, स चासौ वाक्यं चेति समासेनातिदेशवाक्येन प्रमित्तात्साधदिनन्तरं साध्यस्य सञ्ज्ञासज्ञिसम्बन्धस्य साधनं ज्ञापकं सादृश्यविशिष्टपिण्डप्रत्यभिज्ञानमुपमानमिति ।
- ઉપમાન પ્રમાણ અતિદેશ = સૂચક વાક્યના સ્મરણ સાથે ગાયના સદશ્યવાળા વિશિષ્ટ પિંડનું (ગવયનું) જ્ઞાન તે ઉપમાન છે. અગૃહીત સંકેત પદથી યુક્ત વાક્ય = અતિદેશ વાક્ય, અથવા જેના વડે સાધર્માદિનું પ્રતિપાદન કરાય તે અતિદેશ - સ ચાસૌ વાક્ય ચ તે અતિદેશ વાક્ય - તેનાથી જણાયેલા સાધર્મ પછી તરતજ સાધ્યનું - સંજ્ઞા સંજ્ઞી સંબંધનું સાધન-જ્ઞાપક-સાદશ્ય વિશિષ્ટ પિંડનું પ્રત્યભિજ્ઞાન - આ તો ગાય જેવું જ દેખાય છે, તે ઉપમાન છે.
ગવાય એવો શબ્દ સંજ્ઞા - (નામ) આપણે જાણીએ છીએ. પછી ગવય નામના પ્રાણીને - સંજ્ઞીને જોઈએ છીએ. તેનું ગાય સાથેનું સાદશ્ય પરખીએ છીએ અને ગાય જેવું ગવય-રોઝ હોય છે” એવા અતિદેશ વાક્યનું સ્મરણ થતાં “આ ગવાય છે''. એવું જે જ્ઞાન થાય તે જે સંજ્ઞાસંજ્ઞી સંબંધ છે. તે જ ઉપમિતિ છે.
उक्तं च अव्युत्पन्नपदोपेतवाक्यार्थस्य च संज्ञिनि । प्रत्यक्षप्रत्यभिज्ञानमुपमा मिहोच्यते ।।१।।
सादृश्येति तद्भिन्नत्वे सति तद्गतभूयोऽसाधारणधर्मघत्त्वमित्यर्थः, पिण्डज्ञानं उपमानमित्युक्ते पिण्डविषयकनिर्विकल्पकेऽतिव्याप्तिस्तन्निरासाय विशिष्टेति तावत्युक्ते पिण्डविषयकप्रमेयज्ञानेऽतिप्रसक्तिस्तद्वारणाय सादृश्येति सादृश्यपदं सापेक्ष्यमिति गोपदं गृह्यते । तावत्युक्ते अश्रुतातिदेशवाक्यगोसादृश्यविशिष्टपिण्डज्ञानेऽतिप्रसक्तिस्तदर्थं अतिदेशवाक्यार्थस्मरणसहकृतेति सैवफलमिति ।
કહ્યું છે કે – અવ્યુત્પન્ન જેની વ્યાકરણ દ્વારા વ્યુત્પત્તિ થઈ નથી એવા પદ યુક્ત વાક્યના અર્થનો સંજ્ઞીમાં પ્રત્યક્ષપ્રત્યભિજ્ઞાન કરવું તે ઉપમાન કહેવાય.
સાદશ્ય એટલે ઉપમાનવાધિમથી ભિન્ન હોતે છતે તેમાં રહેલ ઘણાં અસામાન્ય = અસાધારણ ધમોંવાળુ હોવું.