________________
૧૪૪
તર્કભાષા વાર્તિકમ્ અભાવનો સાધાભાવ સાથે અવિનાભાવ હોય તે ઉપાધિ, સાધ્ય-ધૂમ સાથે આધનનો અવિનાભાવ છે અને જયાં જયાં વહ્નિ હોય ત્યાં આન્ધન સંયોગ નથી હોતો એટલે પરસ્પર સંબંધશૂન્ય છે અને આર્દ્રધનસંયોગાભાવ જ્યાં હોય ત્યાં સાધ્યાભાવ= ધૂમાભાવ હોય જ છે, એટલ આન્ધનસંયોગ ઉપાધિ બને છે. ___ साध्यव्यापक उपाधिरित्युक्ते 'शब्दोऽनित्यः कृतकत्वात्' घटवत् - इत्यत्र प्रमेयत्वमुपाधिः । तथा अनित्यो घटः सावयवत्वात् पटंवत् अत्रानित्यत्वे साध्ये कृतकत्वमुपाधिरित्यपि, अत उक्तं साधनाव्यापकेति तावत्युक्ते पूर्वानुमाने सावयवत्वमुपाधिः, कथं ? यत्र यत्र कृतकत्वं तत्र सावयवत्वं नास्ति,यथा रूपादौ कृतकत्वं वर्तते सावयत्वं नास्ति । अत उक्तं साध्यव्यापक (इति) अत्र साध्यत्वेन साधनत्वेनाभिमतं ग्राह्यमतोनासम्भव इति ।
સાધ્યવ્યાપક ઉપાધિ” એમ કહીએ તો “શબ્દોડનિત્ય કૃતક હોવાથી ઘડાની જેમ અહીં પ્રમેયત્વ ઉપાધિ છે. કારણ કે જ્યાં જ્યાં અનિત્ય છે, ત્યાં ત્યાં પ્રમેયત્વ છે. તથા ઘટ અનિત્ય છે અવયવવાળો હોવાથી, વસ્ત્રની જેમ. અહીં અનિત્ય સાધ્યમાં કૃતકત્વ ઉપાધિ છે. જ્યાં જ્યાં અનિત્ય છે. ત્યાં ત્યાં કૃતત્વ છે. પણ પ્રાગભાવ અનિત્ય તો છે. પરંતુ ત્યાં કતત્વ નથી એટલે કૃતકત્વ સાધ્ય વ્યાપક - અનિત્યત્વવ્યાપક બનતું નથી. પણ જો અનિત્યત્વનો
બંસપ્રતિયોગિત્વે સતિ પ્રાગભાવપ્રતિયોગિત્વમ” એવો અર્થ કરીએ તો પ્રાગભાવનો પ્રાગભાવ ન હોવાથી તે પ્રાગભાવનો પ્રતિયોગી બનતો નથી, એથી કરીને ઘટાદિપ્રાગભાવ અનિત્ય ન બને, અને શેષ અનિત્યતો કૃતક જ છે. જેથી કૃતકત્વમાં સાધ્યવ્યાપત્ત્વ ઘટી જશે.]
[અથવા “ઘટઃ કૃત: સાવ વવાતું પવિત્એમ અનુમાન કરી કૃતકત્વમાં = સાધ્યમાં અનિત્યત્વને ઉપાધિ રૂપે આપીએ તો વાંધો નહિ આવે, કારણ કે ત્યારે જ્યાં જ્યાં કૃતકત્વ ત્યાં અનિત્યત્વ રહેજ,] હવે સાધનાડવ્યાપક પદ મૂકીએ તો અનિત્યત્વ સાધનાવ્યાપક નથી, કારણ કે જ્યાં સાવ વત્વ છે ત્યાં અનિત્યત્વ છે, ઘટાદિ અવયવવાળા છે તો અનિત્યપણ છે જ, તેથી તે તો સાધનવ્યાપક જ છે. એથી કહ્યું સાધનાડવ્યાપક - પ્રમેયત્વ સાધન ( કૃતક)નું અવ્યાપક નથી. કૃતકત્વ સાધન (=સાવયવત્વ)નું અવ્યાપક નથી. કારણ કે જ્યાં