________________
૧૪૩
તર્કભાષા વાર્તિકમ્ ઉપાધિધર્મથી યુક્ત જ્યાં સત્ત્વ હશે ત્યાં ક્ષણિકત્વ માનવું પડશે, તે અનિષ્ટ છે. ‘ક્ષણમાત્ર રહેવાવાળો નિહેતુક વિનાશ તે ક્ષણિકત્વ છે.” એમ સૌગતો - બોદ્ધો માને છે. એથી તેવું ક્ષણિકત્વ ક્યાંય દેખાયું નથી. ઈષ્ટ નથી. માટે સર્વ અને ક્ષણિત્વની વ્યામિ ગ્રાહક પ્રમાણનો અભાવ હોવાથી જ સત્વ હેતુની વ્યાપ્યતાસિદ્ધતા કહી છે. ___तथाहि साध्यव्यापकत्वे सति साधनाव्यापक उपाधिरित्युपाधिलक्षणम् । तच्चास्ति निषिद्धत्वे निषिद्धत्वं हि साध्यस्याधर्मसाधनत्वस्य व्यापकम् । यतो यत्र यत्राधर्मसाधनत्वं तत्र तत्रावश्यं निषिद्धत्वमपीति । एवं साधनं हिंसात्वं न व्याप्नोति निषिद्धत्वम् । न हि यत्र यत्र हिंसात्वं तत्र तत्रावश्यं निषिद्धत्वं यज्ञीयपशुहिंसाया निषिद्धत्वाभावात् । तदेवं निषिद्धत्वस्योपाधेः सद्भावात् अन्यप्रयुक्तव्याप्त्युपजीवि हिंसात्वं व्याप्यत्वासिद्धमेव ।
साध्येति यावत्साधनदेशेऽवर्तमानो यावत्साध्यदेशवर्तिरूपाधिरिति “उक्तं च एकसाध्याविनाभावे मिथस्सम्बन्धशून्ययोः ।
સાથ્યમાવવિનામાવી, સ ઉપાધિર્યાઃ ” | () - તે (ઉપાધિ) નિષિદ્ધત્વમાં છે, કારણ કે સાધ્ય એવા અધર્મસાધનત્વમાં નિષિદ્ધત્વવ્યાપક છે. કારણ કે જ્યાં જ્યાં અધર્મસાધનત્વ ત્યાં ત્યાં અવશ્ય નિષિદ્ધત્વ પણ (હોય જ.) આ પ્રમાણે સાધન એવા હિંસાત્વમાં નિષિદ્ધત્વ વ્યાપક નથી; જ્યાં જ્યાં હિંસાત્વ ત્યાં ત્યાં નિષિદ્ધત્વ એમ (કહી શકાતું) નથી. કારણ કે યજ્ઞમાં થતી પશુહિંસામાં નિષિદ્ધત્વનો અભાવ છે. આ પ્રમાણે નિષિદ્ધત્વ એ પાધિ છે. તેથી અન્ય (= નિષિદ્ધત્વ) પ્રયુક્ત વ્યાપ્તિના આશ્રયે રહેનાર હિંસાત્વ (હેતુ) વ્યાપ્યત્વાસિદ્ધ જ છે. -
સાબેતિ :- સાધ્યવ્યાપકત્વે સતિ - સમગ્ર સાધનના દેશમાં અવર્તમાન, સમગ્ર સાધ્યના દેશમાં વર્તમાન ધર્મ ઉપાધિ.
કહ્યું છે કે - એક સાધ્ય સાથે જેનો અવિનાભાવ હોય અને પરસ્પર સંબંધ શૂન્ય એવા જે બે પદાર્થ (ઉપાધિ/સાધન), તે બેમાંથી યત્યય - જેના