________________
તકભાષા વાર્તિકમ્
१४२ પરંતુ સત્ત્વ અને ક્ષણિકત્વ વચ્ચે વ્યામિ છે, એવું જ્ઞાન કરાવનાર (ગ્રાહક) કોઈ પ્રમાણ નથી.
सोपाधिकतयासत्त्वस्यव्याप्यत्वासिद्धावुच्यमानायां क्षणिकत्वमन्यप्रयुक्तमित्यभ्युपगतं स्यात् ।
द्वितीयो यथा। ‘क्रत्वन्तरवर्तिनी हिंसाऽधर्मसाधनं, हिंसात्वात् । क्रतुबाह्यहिंसावत् ।' अत्रधर्मसाधनत्वे हिंसात्वं न प्रयोजकं, किं तु निषिद्धत्वमेव प्रयोजकमुपाधिरिति यावत् । . .
हेत्वाभासानाह सोपाधिकतयेति ।
ननु सत्त्वहेतो ाप्तिग्राहकप्रमाणाभावाद् व्याप्यत्वासिद्धतेंत्युक्तमुपाधिसद्भावाद् व्याप्यत्वासिद्धता किमिति नोच्यते ? तत्राह सोपाधिकतयेति यथा अधर्मत्वं हिंसात्वप्रयुक्तं न भवति, किन्तु निषिद्धत्वप्रयुक्तं । तद्वत्क्षणिकत्वं सत्त्वप्रयुक्तं न भवति; किन्तु पर(ब्रह्म) प्रयुक्तं इति उच्यमाने ब्रह्महननादावधर्मत्वमिव कचिद् क्षणिकत्वमभ्युपगतं स्यात् । तच्चानिष्टं क्षणमात्रावस्थायित्वं निर्हेतुको विनाशः क्षणिकत्वमिति सौगतमतानुसारिभिः कक्षीकृतत्वात् । तस्मादेतादृशं क्षणिकत्वं कापि न दृष्टं नेष्टमिति ‘सत्त्वक्षणिकत्वयो ाप्तिग्राहकप्रमाणाभावादेव सत्त्वहेतो प्प्यत्वासिद्धमित्यर्थः ।
उत्पामासाने से छ: - सोपातिया -
શંકાકાર :- સર્વહેતુ વ્યામિગ્રાહક પ્રમાણનો અભાવ હોવાથી = સત્ત્વ અને ક્ષણિકત્વ વચ્ચે વ્યાપ્તિ છે. એવું જ્ઞાન કરાવનાર (ગ્રાહક) કોઈ પ્રમાણ નથી. માટે વ્યાપ્યતાસિદ્ધ કહ્યું, તેના બદલે ઉપાધિનો સદ્ભાવ હોવાથી વ્યાપ્યતાસિદ્ધ છે. એમ કેમ નથી કહેતા ?
સમાધાન :- તેનો ઉત્તર આપતા સોપાધિકતયા... જો સોપાધિક હોવાથી સત્વને વ્યાપ્યતાસિદ્ધ માનવામાં આવે, તો જેમ અધર્મ હિંસા પ્રયુક્ત નથી.પરતુ નિષિદ્ધત્વ પ્રયુક્ત છે. તેમ ક્ષણિકત્વ સર્વ પ્રયુક્ત તો ન બને. પરંતુ અન્ય કોઈ (ઉપાધિભૂત ધર્મ) થી પ્રયુક્ત બને. એ પ્રમાણે કહેતા બહ્મહનન વિગેરેમાં અધર્મ (બ્રહ્મ હત્યા નિષિદ્ધ હોવાથી) ની જેમ ક્યાંક ક્ષણિકત્વ માનવું પડશે. એટલે