________________
૧૩૮
તર્કભાષા વાર્તિકમ. विद्यते तेनैतद् धूमवत्त्वमग्निमत्त्वस्य गमकमग्निमत्त्वस्य साधकम् ।
આ (પાંચ) રૂપો, ધૂમવત્વ વગેરે, અન્વયવ્યતિરેકી હેતુમાં હોય છે. જેમકે (૧) ધૂમવત્વ = ધૂમાડાનું હોવું તે) પર્વતમાં વિદ્યમાન હોવાથી પર્વતરૂપી પક્ષનો ધર્મ છે. (આ રીતે પક્ષધર્મત્વ થયું), (૨) આ રીતે સપક્ષમાં સત્ત્વ (સમાન પ્રકારના દષ્ટાન્તમાં હેતુનુ હોવું તે) એટલે સપક્ષ એવા રસોડામાં (તે હેતુ = ધૂમ) સત્ = વિદ્યમાન છે. (૩) આ પ્રમાણે વિપક્ષ (વિરૂદ્ધ દૃષ્ટાંત એવો મોટા ધરા-હૃદમાંથી તેની હેતુની (=ધૂમની) વ્યાવૃત્તિ છે. એટલે કે તે વિદ્યમાન નથી એમ (વિપક્ષા વ્યાવૃત્તિનો) લાભ થાય છે. એ રીતે ધૂમવત્વ (હેતુ) અબાધિતવિષ્ય છે, કારણ કે ધૂમત્ત્વ હેતુનો વિષ્ય = સાધ્યધર્મ એ જે અગ્રિમત્વ છે, તે કોઈ પણ પ્રમાણથી બાધિત થતો નથી = ખંડિત થતો નથી, એમ અર્થ થાય છે. આ જ પ્રમાણે અસત્પતિપક્ષ એટલે અવિદ્યમાન છે પ્રતિપક્ષ જેનો તે અસપ્રતિપક્ષ =ધૂમવત્વ હેતુ છે. તેમજ સાધ્યથી વિપરીત સાધાભાવને સિદ્ધ કરે તેવો અન્ય હેતુ પ્રતિપક્ષ કહેવાય છે. (પણ) તે ધૂમવત્વ એવા હેતુમાં નથી, કારણ કે તે ત્યાં મળતું નથી.
આ રીતે આ પાંચ રૂપો ધૂમવત્વ હેતુમાં વિદ્યમાન છે. તેથી આ ધૂમવત્વ અગ્નિમત્વનો બોધક = અગ્નિમત્વનો સાધક છે.
(૩૪) (મનુમાનાનિપાનું) अग्नेः पक्षधर्मत्वं हेतोः पक्षधर्मत्वबलात् सिध्यति । तथाहि अनुमानस्य द्वे अङ्गे व्याप्तिः पक्षधर्मता च । तत्र व्याप्त्या साध्यसामान्यस्य सिद्धिः । पक्षधर्मतावलात्तु साध्यस्य पक्षसम्बन्धित्वं विशेषः सिध्यति । पर्वतधर्मेण धूमवत्त्वेन वह्निरपि पर्वतसम्बद्ध एवानुमीयत अन्यथा साध्यसामान्यस्य व्याप्तिग्रहादेव सिद्धेः कृतमनुमानेन । ___अनुमानस्य द्वे सामर्थ्य व्याप्तिः पक्षधर्मताचेति । पक्षेति सन्दिग्धसाध्यधर्मा धर्मी पक्षः; (धर्मः पक्ष) इत्युक्ते विपक्षेऽतिप्रसक्तिस्तन्निरासाय साध्यधर्मीति तावत्युक्ते सपक्षेऽतिप्रसक्तिस्तन्निरासाय सन्दिग्धेति तावत्युक्ते सिषाधयिषायामसत्यामपि पर्वतस्तथा स्यात् सिषाधयिषाविषयं साध्यमिति बोध्यम् । नन्व