________________
૧૩૭
તર્કભાષા વાર્તિકમ્
વિષય બનતાં નથી. તેને વિપક્ષ તરીકે લઈ શકાશે.
સમાધાન :- અભિધાતામાત્રથી - દરેક બોલનારથી અનભિધેય હોય અને તે પ્રમાતા માત્રની પ્રમાની અપેક્ષાએ અપ્રમેય હોય, એવો પદાર્થ જગતમાં સંભવતો ન હોવાથી વિપક્ષ હયાત નથી. એ યુક્ત જ છે. એવો અભિપ્રાય રાખીને उसे छे } ते हेतु (प्रमेयत्व) ठेवलान्वयी न छे.
શંકાકાર :- પુરૂષ માત્રને અનભિધેય અને અપ્રમેય નર - ખરવિષાણાદિ छे. ते विषय जनी नशे.
સમાધાન :- એથી ગ્રંથકારે કહ્યું છે સર્વત્રહિ - સર્વ ઠેકાણે પ્રમાણથી સિદ્ધ થયેલ પદાર્થ જ દૃષ્ટાન્ત બની શકે. અપ્રામાણિકને આચાર્યોએ નિષેધને અયોગ્ય હ્યાં છે.
ક્યાંક સ્વરૂપ પ્રાપ્ત થએ છતે તેવા પ્રકારના પદાર્થનો જ ક્યાંક નિષેધ કરાય છે; કારણ કે વિધાન વિના નિષેધ સંભવી શકતો નથી. એટલે જે પદાર્થ કોક ઠેકાણે વિદ્યમાન હોય તેનો જ અન્યત્રનિષેધ કરી શકાય, સર્વથા અસત્ નો નિષેધ સંભવતો નથી.
(३३) (अन्वयव्यतिरेकिणः पञ्चरूपोपपन्नत्वम्)
एतेषां चान्वयव्यतिरेकि-केवलव्यतिरेकि - हेतूनां त्रयाणां मध्ये यो हेतुरन्वयव्यतिरेकी स पञ्चरूपोपपन्न एव स्वसाध्यं साधयितुं क्षमते । न त्वेकेनापि रूपेण हीनः । तानि पञ्चरूपाणि तु पक्षधर्मत्व, सपक्षे सत्त्वं, विपक्षाद्व्यावृत्तिरबाधितविषयत्वमसत्प्रतिपक्षत्वं चेति । एतानि तु पञ्चरूपाणि धूमवत्त्वादावन्वयव्यतिरेकिणि हेतौ विद्यन्ते । तथाहि धूमवत्त्वं पक्षस्य पर्वतस्य धर्मः पर्वते तस्य विद्यमानत्वात् । एवं सपक्षे सत्त्वं, सपक्षे महानसे सद्वियत इत्यर्थः, विपक्षान्महाहृदाद् व्यावृत्तिस्तत्र नास्तीत्यर्थः । एवमबाधितविषयं च धूमत्वम् । तथाहि धूमवत्त्वस्य हेतोर्विषयः साध्यधर्मस्तच्चाग्निमत्त्वं तत् केनापि प्रमाणेन बाधितं न खण्डितमित्यर्थः । एवमसत्प्रतिपक्षत्वमसन् प्रतिपक्षो यस्येत्यसत्प्रतिपक्षं धूमवत्त्वं हेतुः । तथाहि साध्यविपरीतसाधकं हेत्वन्तरं प्रतिपक्ष इत्युच्यते । स च धूमवत्त्वे हेतौ न