________________
તર્કભાષા વાર્તિકમ્
૧૩૬ જેમકે પ્રમાણનું લક્ષણ પ્રમાકરણ બનાવ્યું. ત્યાં પ્રત્યક્ષાદિ પ્રમાણ છે. જે “આ પ્રમાણ છે” એવા વ્યવહારને પામતા નથી તે પ્રમાણ નથી, જેમ કે દોષદૂષિત ઈન્દ્રિયથી જન્યજ્ઞાન પ્રત્યક્ષાભાસ છે (અપ્રમાણથી જુદુ પડતું નથી.) તે પ્રમાકરણ નથી માટે 'પ્રમાણ” એ પ્રમાણે વ્યવહાર પામતું નથી. અહીં કાક વગેરેને પૃથ્વી ઈત્યાદિ તરીકે નિશ્ચિત કરી આપ્યા.
(३२) (केवलान्वयिनिरूपणम्) ... कश्चिदन्यो हेतुः केवलान्वयी । यथा शब्दोऽभिधेयः प्रमेयत्वात् यत् प्रमेयं तदभिधेयं यथा घटः । तथा चायं । तस्मात्तथेति । अत्र शब्दस्य अभिधेयत्वं साध्यम् । प्रमेयत्वं हेतुः । स च केवलान्वय्येव । यदंभिधेयं न भवति तत् प्रमेयमपि न भवति यथामुक इति व्यतिरेकदृष्टान्ताभावात् । सर्वत्र हि प्रामाणिक एवार्थो दृष्टान्तः । स च प्रेमयश्चाभिधेयश्चेति ।
केवलान्वयीति विशेषोऽभिधेयः प्रमेयत्वादत्राभिधाशब्दस्तद्विषयोऽभिधेयः प्रमाविषयः प्रमेयः । .
. ननु कथमस्य विपक्षाभावः स्तम्भादिशब्दै रन ] भिधेयानां प्रत्यक्षाप्रमेयाणां गूहान्तर्वर्तिनामनेकेषां सत्त्वादित्याशङक्याभिधातृमात्रस्यानभिधेयस्य प्रमातृमात्रस्य प्रमात्रपेक्षया प्रमेयस्यार्थस्यासम्भवादविद्यमानविपक्षत्वं युक्तं इति अभिप्रेत्याह । स च केवलान्वय्येवेति । नन्वस्तु पुरुषमात्रस्यानभिधेयो ऽप्रमेयश्च नर(खर) विषाणादिः स भवतु विपक्ष इति अत आह । ___ सर्वत्रेति । अप्रामाणिकस्य निषेधानहत्वमुक्तमाचार्यैः । लब्धरूपे क्वचिकचित्तादृगेव निषिध्यते विधानमन्तरेणातो न निषेधस्य सम्भव इति ।
दायी - 3 'विशेष' भत्मिय (नाम मापी २५ ते) छ, જાણી શકાય છે તેથી પ્રમેય હોવાથી; અહિં અભિધા એટલે શબ્દ તેનો વિષય भने ते अभिधेय (साध्य) छ, प्रभानो विषय बने ते प्रमेय (उत) छ.
શંકાકાર :- આનો વિપક્ષાભાવ કેવી રીતે સંભવે ? થાંભલો વગેરે શબ્દોથી અનભિધેય એવા અનેક પદાર્થો જે ગુફાઓમાં રહેલા છે, તે પ્રત્યક્ષ પ્રમાના