________________
તર્કભાષા વાર્તિકમ્
૧૩૨
વગેરેને સિદ્ધ કરવામાં ‘કૃતકત્વ’ (ઉત્પન્ન થવું તે) વગેરે હેતુઓને અન્વયવ્યતિરેકી समनवा भेजे. नेम :- शब्द अनित्य छे; ते उत्पन्न थाय छे, तेथी, घडानी नेम, नयां नयां रृतकत्व ( उत्पन्न थवायागुं ) छे, त्यां त्यां खनित्यत्व छे. त्यां અનિત્યત્વનો અભાવ છે ત્યાં કૃતકત્વનો અભાવ છે. જેમ કે આકાશમાં. (३१) (केवलव्यतिरेकिनिरूपणम्)
कश्विद्धेतुः केवलव्यतिरेकी । तद्यथा - सात्मकत्वे साध्ये प्राणादिमत्त्वं हेतुः । यथा जीवच्छरीरं सात्मकं प्राणादिमत्त्वात् । यत् सात्मकं न भवति तत् प्राणादिमन्न भवति, यथा घटः । न चेदं जीवच्छरीरं तथा । तस्मान्न तथेति । अत्र जीवच्छरीस्य सात्मकत्वं साध्यं प्राणादिमत्त्वं हेतुः । स च केवलव्यतिरेकी, अन्वयव्याप्तेरभावात् । तथाहि यत् प्राणादिमत्तत् सात्मकं यथामुक इति नास्ति । जीवच्छीरीरं सर्वं पक्ष एव ।
तत्र केवलव्यतिरेकी यथा जीवच्छरीरं सात्मकं प्राणादिमत्त्वादित्यत्र ‘शरीरं सात्मक' मित्युक्ते मृतशरीरे बाधस्तद्वारणाय 'जीवदिति' तावत्युक्ते जीवात्मनि बाधस्तद्वारणाय उद्देशसिद्धये च शरीरमिति, शरीरावयवोऽपि पक्ष एवान्यथा हेतुसाध्यनिश्चयदशायामन्वयित्वं स्यात्सपक्षे सत्त्वादिति, प्राणादीत्यत्र आदि शब्देनात्र प्राणापाननिमेषोन्मेषजीवनमनोगतीन्द्रियान्तर्विकाराः सुखदुःखेच्छाद्वेषप्रयत्नाश्चात्मनो लिङ्गानि प्रयोगप्रकारं दर्शयति । तथेत्यादिना देहातिरिक्तमात्मानमनङ्गीकुर्वाणं चार्वाकवराकं प्रति देहातिरिक्त आत्मा साध्यते, शरीरमात्रं पक्षीकरणे मृतशरीरे भागासिद्धिरत उक्तं जीवदिति ।
ત્યાં કેવલવ્યતિરેકી - દા.ત. જીવતું શરીર સાત્મક છે, પ્રાણ વગેરે હોવાથી અહીં શરીર આત્માવાળું છે, એટલુ કહીએ તો મૃત શરીરમાં બાધ આવે, તેનાં વારણ માટે જીવત્ પદ મૂકયું ‘માત્ર જીવત્' આટલુ જ કહીએ તો જીવાત્મામાં બાધ આવે. (આત્મામાં કોઈ આત્મા રહેતો નથી.) તેનાં વારણ માટે અને ઉદ્દેશની સિદ્ધિ માટે શરીર પદ મૂક્યું છે. પોતાનો ઉદ્દેશ કેવલવ્યતિરેકી વ્યાપ્તિ દર્શાવવાનો છે. જીવાત્મા સિવાય સપક્ષ જીવત્ શરીર મળતાં તેનો ઉદ્દેશ
1