________________
૧૨૯
તર્કભાષા વાર્તિકમ્ લક્ષણ-રૂપ પ્રયોજન જેનાથી થાય છે. વિશિષ્ટનેતિ - ઉપાધિ વગરનું (હેતનું) વારંવાર દર્શન તેનાથી પેદા થયેલ સંસ્કારથી યુક્ત પ્રત્યક્ષથી વ્યાપ્તિનું ગ્રહણ કરીને પર્વત પાસે ધૂમ દેખતા વ્યામિનું સ્મરણ કરે છે, પછી અહી ધૂમ છે માટે અગ્નિ છે જ એવું જાતને ભાન થાય છે. તે જ સ્વાર્થ અનુમાન. અવિચ્છિન્નમૂલા એ વિશેષણ શાંત થયેલ આગમાં આવતા વ્યભિચારને દૂર કરવા માટે છે. અને ગોપાલઘટિકાના ધૂમમાં વ્યભિચાર દૂર કરવા અજંલિહા- આકાશને સ્પર્શતી ધૂમરેખા એમ કહ્યું છે. '
(૨૨) (૫થનુમાનમ્) यत्तु कश्चित् स्वयं धूमादग्निमनुमाय परं बोधयितुं पञ्चावयवमनुमानवाक्यं प्रयुक्ते तत् परार्थानुमानम् । तद्यथा पर्वतोऽयमग्निमान्, धूमवत्त्वात्। यो यो धूमवान् सो सोऽग्निमान् । यथा महानसः । तथा चायं, तस्मातथेति । अनेन व्याक्येन प्रतिज्ञादिमता प्रतिपादितात् पश्वरूपोपपन्नलिङ्गात् परोऽप्यग्निं प्रतिपद्यते । तेनैतत् परार्थमनुमानम् ।
પ્રતિજ્ઞા વગેરે પાંચ અવયવોથી યુક્ત આ અનુમાન વાક્યથી પ્રતિપાદિત પક્ષસત્વ, સપક્ષસત્વ, વિપક્ષવ્યાવૃત્તત્વ, અબાધિત વિષયત્વ, અસત્પતિપક્ષ7. આ પાંચ રૂપથી યુક્ત હેતુ દ્વારા બીજાને પણ અગ્નિની જાણ થાય છે. માટે આવા પંથાવયવી પ્રયોગને પરાથનુમાન કહેવાય.
(૨૦) (યતિનિનિપામ્) ___अत्र पर्वतस्याग्निमत्त्वं साध्यं, धूमवत्त्वं हेतुः । स चान्वयव्यतिरेकी, अन्वयेन व्यतिरेकेण च व्याप्तिमत्त्वात् । तथाहि यत्र यत्र धूमवत्त्वं तत्र तत्राग्निमत्त्वं यथा महानस इत्यन्वयव्याप्तिः । महानसे धूमाग्न्योरन्वयसद्भावात् एवं यत्राग्निर्नास्ति तत्र धूमोऽपि नास्ति यथा महाहृद इतीयं व्यतिरेकव्याप्तिः । महाहृदे धूमात्योर्व्यतिरेकस्य सद्भावदर्शनात् । व्यतिरेकव्याप्तेस्त्वयं क्रमः । अन्वयव्याप्तौ यद् व्याप्यं तदभावोऽत्रव्यापको, यच्च ૧. ગોપાલઘટિકા એટલે ગોવાળીયા જે હકો પીવે તે હોવો જણાય છે. (તેની ધમલેખા
ઉંચી જતી ન હોવાથી) અને તેમાં માત્ર ધૂમાડો જ હોય છે, અગ્નિ નથી હોતો.