________________
૧૨૫
તર્કભાષા વાર્તિકમ્ तिरिक्तनरत्वे सतीति ग्राह्यत्वमिति, यत्र यत्र प्रत्यक्षत्वं तत्रोद्भूतरूपत्वमिति व्याप्तौ गृह्यमाणायामात्मनि व्यभिचारात्तत्राव्याप्तिः । तन्निरासाय प्रत्यक्षस्पश्रियत्वे सतीति ग्राह्यमिति । साधकेति साधकत्वं हि वस्तुनः सत्त्वं प्रत्याययति बाधकमसत्त्वं च तदुभयाभावात्सन्देहो न्याय्यः । (૩) શુદ્ધ સાધ્યનું વ્યાપક જેમકે પર્વત ઘૂમવાળો છે. અગ્નિ હોવાથી અહીં
આઈધનનો સંયોગ છે. જે સાધ્ય ધૂમનો વ્યાપક છે જ. એટલે ત્યાં ત્રીજી ઉપાધિ સાધ્ય વ્યાપક છે, એથી તેમાં ‘સાધ્ય વ્યાપકત્વે સતિ લક્ષણ ઘટે છે. પણ પહેલી બીજીમાં લક્ષણ જતું નથી.
૧/૨ ઉપાધિ શ્યામત્વ/પ્રત્યક્ષત્વની વ્યાપક નથી. જ્યાં શ્યામત્વ છે, ત્યાં પાકજવં” એ પ્રમાણે વ્યાપ્તિ ગ્રહણકરતા કાગડા, કોયલ વિગેરેમાં વ્યભિચાર હોવાથી ત્યાં આવ્યાપ્તિ આવે. તેનાં નિરાસ માટે જિલ્લાદિ જાતિથી વ્યતિરિક્ત નરવે સતિ' એ પ્રમાણે ગ્રહણ કરવું. ભિલ્લજાતિના માણસો તો શાક વગેરેનો આહાર કર્યા વિના પણ સ્વભાવથી કાળા વર્ણના જ હોય છે, માટે ભિલ્લાદિજાતિથી ભિન્ન કહ્યું. જ્યાં જ્યાં પ્રત્યક્ષત્વ ત્યાં ઉદ્ભૂતત્વ રૂપત્વ હોય છે, એ પ્રમાણે વ્યાપ્તિ કરતાં આત્મામાં વ્યભિચાર આવે (સ્વસંવેદન આત્મમનસંયોગથી અહં (હું છું એવું આત્મ પ્રત્યક્ષ થાય છે, પણ તે આત્મા ઉકૂતરૂપ વાળો નથી, અરૂપિ હોવાથી) એટલે ત્યાં આવ્યાપ્તિ આવે, તેના નિરાસ માટે પ્રત્યક્ષ સ્પર્શનો આશ્રય હોય” આવું વિશેષણ જોડવું. આત્મા પ્રત્યક્ષ સ્પર્શનો આશ્રય નથી (આત્મામાં રૂપાદિ ન હોવાથી) - સાધકેતિ - સાધકત્વ ખરેખર વસ્તુના સત્ત્વની પ્રતીતિ કરાવે છે. બાધક અસત્ત્વની-અભાવની પ્રતીતિ કરાવે, પણ જ્યાં સાધક બાધક બન્ને ન હોય ત્યાં સંદેહ રહે છે. આ ન્યાય છે. ___तथा च सति उपाध्यभावग्रहणजनितसंस्कारसहकृतेन भूयोदर्शनजनितसंस्कारसहकृतेन साहचर्यग्राहिणा प्रत्यक्षेणैव धूमाग्न्योर्व्याप्तिरवधार्यते तेन धूमाग्न्योः स्वाभाविक एव सम्बन्धः न त्वौपाधिकः । स्वाभाविकश्च सम्बन्धो व्याप्तिः ।