________________
૧૨૦.
તર્કભાષા વાર્તિકમ્
समाऽसमाविनाभावावेकत्र स्तो यदा तदा । સમેન ઃ નો ચારેતો નોઝોન: રા” आभ्यामुपाधिः प्रयोजक उक्तः ।
ઉપાધિલક્ષણ છે કે જ્યાં જ્યાં મૈત્રીતનયત્વ છે ત્યાં ત્યાં શ્યામત્વ પણ છે. આવો સહચાર મૈત્રીના અને કપુત્રોમાં ધૂમ અને અગ્નિના સહચારની સમાન જ પ્રતીત થાય છે. છતાં આ સ્વાભાવિક સંબંધ નથી પરંતુ પાધિક છે. એટલે અહીં શાકાદિ અન્નપરિણામરૂપ ઉપાધિ શ્યામત્વમાં પ્રયોજક છે, પરંતુ મૈત્રીતવયત્વ પ્રયોજક નથી. અને પ્રયોજકને જ ઉપાધિ કહેવાય છે. . .
પ્રોથોહિત્યુિતે પ્રયોજકને ધૂમાડાના નિમિત્ત ભીના લાકડાંને જ ઉપાધિ કહેવામાં આવે છે. .
શંકાકાર :- શ્યામત્વ માટે શાક વિગેરે અન્ન ખાવાનું પરિણામ જ ઉપાધિ છે, એમ કહેવાનો ઉપક્રમ કરી પ્રયોજનનું પ્રતિપાદન કરવુ યુક્ત નથી.
સમાધાન :- સંજ્ઞા ભેદથી સંશિનો ભેદ પડતો નથી. એથી કહે છે. શાકાઘન્ન પરિણતિ ભેદ એવ પ્રયોજકઃ”
કહ્યું છે કે - “દશ્યમાન વ્યાપ્તિનો કોઈક ધર્મ પ્રયોજક હોય છે, આ હોતે છતે આ હોય જ, જો ભીના લાકડા હોય તો ધૂમ હોય જ. એવી શક્તિથી તેવી શંકા કરી તેનું નિરૂપણ કરાય છે.
સમ અને અસમનો અવિનાભાવ જ્યારે એક ઠેકાણે હોય ત્યારે સમ સાથે જો વ્યાપ્તિ ન હોય, તે બન્નેથી હીન અપ્રયોજક હોય છે.” આ બે શ્લોકથી ઉપાધિ પ્રયોજક કહી છે.
न च धूमाग्न्योः सम्बन्धे कश्चिदुपाधिरस्ति । अस्ति चेत् योग्यो अयोग्यो वा ? अयोग्यस्य शङ्कितुमशक्यत्वाद् योग्यस्य चानुपलभ्यमानत्वात् । यत्रोपाधिरस्ति तत्रोपलभ्यते । यथाग्ने—मसम्बन्ध आर्टेन्धनसंयोगः। ___ उपाधे लक्षणं यथा साधानाव्यापकत्वे सति साध्यसमव्याप्तिः। साध्यसमव्याप्तिरुपाधिरित्यक्ते ‘अनित्यः शब्दः कृतकत्वात् घटवत्' तत्र सकर्तृकत्वमुपाधिः