________________
૧૧૯
તર્કભાષા વાર્તિકમ્ સમાધાન :- એવો અર્થ નથી કારણ કે તમારા અર્થ પ્રમાણે ઘટ અભિધેયનો અત્યંતાભાવ જ અપ્રસિદ્ધ છે. (કારણ કે બધા પદાર્થ અભિધેય છે) આ જ કારણે અન્યોન્યાભાવવાળું પણ નિયતત્વનું લક્ષણ નહિ લેવાય ‘‘અ ‘ (પદાર્થ) અભિધેય સ્વરૂપ નથી’’ એવા અન્યોન્યાભાવનો અભાવ છે.
પોતાનો સમાનાધિકરણ જે અત્યંતાભાવ તેનો અપ્રતિયોગી તેની સાથે સમાનાધિકરણ્ય તે વ્યાપ્તિ. આ પણ બરાબર નથી. કારણ કે ‘“આ સંયોગી . છે દ્રવ્ય હોવાથી'' અહીં અવ્યાપ્તિ આવે. સંયોગિત્વ દ્રવ્ય સાથે નિયત નથી. કારણ કે કેટલાક છુટાછવાયા ફરતા પરમાણુઓ અસંયોગી જ છે. તેઓનો ક્યારે પણ સંયોગ થવાનો નથી, પણ તે દ્રવ્યતો છે જ માટે અવ્યાપ્તિ થાય. સ્વ-દ્રવ્યત્વના અધિકરણ પરમાણુ સ્વરૂપ દ્રવ્યમાં તેનો = દ્રવ્યત્વનો સમાનાધિકરણ ‘સંયોગી નાસ્તિ’ મળે છે. માટે સંયોગિત્વ અપ્રતિયોગી ન બન્યો. પણ ‘આ દૃશ્યમાન પદાર્થ સંયોગી છે દ્રવ્યત્વાત્' આ અનુમાનનું સત્શલ છે એમાં લક્ષણ ન જવાથી અવ્યાપ્તિ થાય.
અત્યન્તાભાવ =
यद्यपि यत्र मैत्रीतनयत्वं तत्र तत्र श्यामत्वमपीति भूयोदर्शनं समानमवगम्यते तथापि मैत्रीतनयत्वश्यामत्वयोर्न स्वाभाविकः सम्बन्धः किंत्वौपाधिक एव । शाकाद्यन्नपरिणामस्योपाधेर्विद्यमानत्वात् । तथाहि श्यामत्वे मैत्रीतनयत्वं न प्रयोजकं किन्तु शांकायनपरिणतिभेद एव प्रयोजकः । प्रयोजक श्वोपाधिरित्युच्यते ।
प्रयोजकश्चेति । ननु शाकाद्याहारपरिणामभेदस्योपाधित्वं वक्तुमुपक्रम्य प्रयोजनप्रतिपादनमयुक्तमित्याशङ्क्य सञ्झाभेदो न सञ्झिभेद इत्याह ॥ प्रयोનઃ ॥ ૩ń ૬
“व्याप्तेश्च दृश्यमानायाः कश्चिदूधर्म प्रयोजकः ।
अस्मिन् सत्यमुना भाव्यमिति शक्त्या निरूप्यते || १ || " (પૃ. ૨૦૦ જો. ૬. શ્નો. વાર્તિ)
૧. સિદ્ધાંતલક્ષણમાં વૃક્ષ ના અવયવનો આકાશ સાથે સંયોગ દર્શાવી દરેક દ્રવ્યનો આકાશ સાથે સંયોગ રહેલ છે, એ નિશ્ચિત છે, માટે આ સસ્થૂલ છે. છુટા પરમાણુનો પણ આકાશ સાથે સંયોગ સંભવે છે, માટે ઉપરોક્ત વ્યાપ્તિ લક્ષણ ઘટી જવાથી વ્યાપ્તિલક્ષણમાં અવ્યાપ્તિ નો સંભવ જણાતો નથી. ગ્રંથકારે આવા અદશ્ય સંયોગની ઉપેક્ષા કરી લાગે છે.