________________
તર્કભાષા વાર્તિકમ્
૧૧૮ ति । तेन भूयोदर्शनेन धूमाग्न्योः स्वाभाविकम् सम्बन्धमवधारयति यत्र धूमस्तत्राग्निरिति ।
- व्याप्तिप्रयोगस्याद्यत्वात् यत् शब्दस्य द्वित्वं भवति, न तु तच्छब्दस्य । यथा यत्र यत्र धूमवत्त्वं तत्र वह्निमत्त्वमिति । तदुक्तं चिन्तामणिप्रगल्भीवृत्तौ यद्यत्पापं प्रतिजहीति जगन्नाथ नम्रस्य तन्मे इति । ........
व्याप्तिबलेनेति । व्याप्तिस्मरणेनार्थबोधकमित्यर्थः, साध्यसामानाधिकरण्यं व्याप्तिरिति साहचर्येति । साहचर्यमानं व्याप्तिर्न भवति किन्त्वनौपाधिकः सम्बन्धो व्याप्तिरिति सूचयितुं नियमग्रहणमिति । ननु नियतत्वं नाम साध्यात्यन्ताभाववदवृत्तित्वं नियतत्वमिति चेन्न, घटोऽभिधेयः प्रमेयत्वादित्यंत्राव्याप्तेः । . कथम् ? इति चेत्तत्र साद्यत्यन्ताभावाप्रसिद्धेः, अत एवान्योन्याभावंगर्भमपि न घटाभिधेययोरन्योन्याभावाभावात् तद्गर्भलक्षणं न भवति । स्वसमानाधिकरणात्यन्ताभावाप्रतियोगिसामानाधिकरण्यं व्याप्तिरिति चेन्न, 'इदं संयोगि, द्रव्यत्वाद्' इत्यत्राव्याप्तेः संयोगित्वं नियतत्वं न केचिद्रगरगायमानाः परमाणवोऽसंयोगिन एव वर्त्तन्ते । तेषां कदापि संयोगो न भविष्यति, इति अव्याप्तिरिति ।
વ્યામિ પ્રયોગ પહેલો થતો હોવાથી યન્ત શબ્દનો બે વાર પ્રયોગ થાય છે પરંતુ તત્ શબ્દનો નહિ. જેમકે જ્યાં જ્યાં ધૂમવસ્વ ત્યાં વદ્ધિમત્ત્વ હોય છે.
तत्त्वचिंतामागी ५२नी प्रगलमीटीमा | छ..... हे नाथ! આપને નમન કરનાર એવા મારા જે જે પાપ છે. તે પાપને દૂર કર.
વ્યાબિલેન - વ્યાપ્તિના બળથી અર્થનું જ્ઞાન કરાવે તે લિંગ. લિંગ વ્યામિનું સ્મરણ કરાવા દ્વારા અર્થનું જ્ઞાન કરાવે છે. સાધ્ય સામાનાધિકરણ્ય - સાધ્ય સાથે એક જ અધિકરણમાં હેતુનું રહેવું તે વ્યામિ છે. માત્ર સહચર્ય વ્યામિ નથી. પરંતુ ઉપાધિ વગરનો સંબંધ વ્યાપ્તિ છે, તે સૂચવવા ખાતર નિયમ પદ भूध्युं छे. अटले साहनियमी व्यातिः ॥
શંકાકાર :- શું નિયતત્વ એટલે સાધ્યના અત્યંતાભાવના અધિકરણમાં ન રહેવું એવો અર્થ છે ?