________________
૧૧૭.
તકભાષા વાર્તિકમ્ પરામર્શ છે અને તજન્ય અનુમિતિનું લિંગપરામર્શ જનક પણ છે. માટે વ્યાપાર કહેવાય) એટલે કે કોઈ આપત્તિ નથી.
વ્યાપાર વગરનું કારણ હોય છે.' એવી માન્યતાવાળાના મતે લિંગ પરામર્શ કરણ છે. બલભદ્રના મતે વ્યાતિજ્ઞાન કરણ લિંગપરામર્શ અવાજોર વ્યાપાર છે.
ननु लिङ्गपरामर्शः पक्षविशेष्यको वा पक्षविशेषणको वा ? उच्यते उभयथापि न दोषः । 'पर्वतो धूमवानिति' विशेष्यकः, पर्वते धूम इति विशेषणकः सप्तम्यन्तं विशेषणमिति न्यायात् । तथा ‘पर्वतोऽयं वह्निमान् धूमवत्त्वादि' त्यत्र यदा धर्मी साध्यते तदा धर्मी हेतुः प्रयुज्यते, यदा धर्मः साध्यते तदा हेतावपि धर्मः प्रमुज्यते, यथा “यत्र यत्र धूमवत्त्वं तत्र वह्निमत्त्वं यत्र यत्र धूमस्तत्र वह्निरिति'' तथा पञ्चम्यन्तस्तृतीयान्तो वा हेतु र्यथा पर्वतोऽयमग्निमान् धूमवत्त्वात् धूमात् धूमवत्त्वेन धूमेन वा हेतौ धर्मत्रयं यथा धूमवत्त्वं व्याप्तिमत्त्वं साध्यसामानाधिकरण्यं वेति ।
શંકાકાર :- લિંગપરામર્શ અહિં પક્ષનું વિશેષ્ય છે કે વિશેષણ છે ?
સમાધાન - બેમાંથી કોઈ પણ રીતે માનવામાં દોષ નથી. પર્વતો ધૂમવાનું અહીં પક્ષ વિશેષ્ય છે. પર્વત ધૂમ અહીં પક્ષ વિશેષણ છે. કારણ “સમન્ત વિશેષણ બને છે.” એવો ન્યાય છે. - તથા “આ પર્વત આગવાળો છે ધૂમ હોવાથી જ્યારે અહીં ધર્મી સાધ્ય હોય તો હેતુ તરીકે ધર્મનો પ્રયોગ કરાય છે. જ્યારે ધર્મ સાધ્ય હોય તો હેતુ તરીકે ધર્મનો પ્રયોગ કરાય છે. જેમ કે જ્યાં જ્યાં ધૂમવત્વ હોય ત્યાં ત્યાં વહિંમત્વ હોય છે. જ્યાં જ્યાં ધૂમ હોય ત્યાં ત્યાં વહ્નિ હોય છે.
તથા પંખ્યમેન્ત - તૃતીયાન્ત હેતુ હોય છે. તથા “પર્વતો અયમ્ અગ્નિમાનું ધૂમવસ્વા-ધૂમાતુ, ધૂમવન્વેન-ધૂમેન” હેતુમાં ત્રણ ધર્મ હોય છે. ધૂમ(હેતુ) વાળાપણું, વ્યાતિવાળાપણું, સાધ્યસામાનાધિકરણ્ય.
(૨૭) (ચારિનિરૂપમ્) तथाहि प्रथमं तावन्महानसादौ भूयो भूयो धूमं पश्यन् वह्नि पश्य- .