________________
૧૧૫
તર્કભાષા વાર્તિકમ્ છે. હવે માત્ર લિંગ કહીએ તો અજ્ઞાતધૂમમાં અતિવ્યાપ્તિ થશે કારણ કે એ પણ લિંગ તો છે પણ તેનો - તવિષયક પરામર્શ થતો નથી, ત્યાં સુધી અનુમિતિ થતી નથી. તેનાં નિરાસ માટે પરામર્શપદ છે. લિંગપરામર્શ અનુમાન છે ‘ઈતિ કરણતા હોવાથી (કારણ કે તે કરણ છે) કારણને પ્રમાણ તરીકે માનનાર તૈયાયિક છે માટે તેમના આધારે કરણને હેતુ તરીકે મૂકેલ છે. ફળને પ્રમાણ કહેનાર મીમાંસકો છે.
લિંગ એટલે શું ? છુપા અર્થને જણાવે તે લિંગ વ્યાતિ વિશિષ્ટ પક્ષધર્મત્વ લિંગ છે. ‘પક્ષ ધર્મતા તે લિંગ” એટલું કહીએ તો માત્ર એક એક જ્ઞાનથી જન્ય જે “ધૂમવાન્સ પર્વતઃ” = લિંગ પરામર્શ છે. તેમાં અતિવ્યાપ્તિ આવશે. કારણ કે ત્યાં તે જ્ઞાન પક્ષનો ધર્મ તો બને છે, પણ લિંગબુદ્ધિથી તેનું ગ્રહણ તો થતું નથી, તેનાં નિરાસ માટે વ્યાપ્તિ પદ મૂક્યું. ત્યારે સમૂહાલંબન જ્ઞાનથી જન્ય જે લિંગ પરામર્શ વિગેરેમાં અતિવ્યાપ્તિ આવે ‘આગ અને ઘુમાડો છે.” એવું સમૂહાલંબન જન્યજ્ઞાન છે. અહીં આગ અને ધૂમાડા વચ્ચે વ્યામિ છે ખરી પણ “આગની-વલિનિરૂપિત વ્યાપ્તિથી વિશિષ્ટ ધૂમ છે,” એવું જ્ઞાન નથી પણ બન્ને અલગ અલગ છે, તેનાં નિરાસ માટે વિશિષ્ટ પદ મૂકયું.
(ર૬) (રિજનિપળમ્) . નિ૪િ વ તી પરામઃ ?
उच्यते-व्याप्तिबलेनार्थगमकं लिङ्गम् । यथा धूमोऽग्नेर्लिङ्गम् । तथाहि यत्र धूमस्तत्राग्निरिति साहचर्यनियमो व्याप्तिस्तस्यां गृहीतायामेव व्याप्तौ धूमोऽग्नि गमयत्यतो व्याप्तिबलेनाग्न्यनुमापकत्वाद् धूमोऽग्नेर्लिङ्गम् । तस्य तृतीयं ज्ञानं लिङ्गपरामर्शः। ___ननु कथमेतस्य करणत्वं ? व्यापाराभावात्; न च संस्कारो व्यापारः, संस्कारजन्यत्वेनानुमितिस्मृतित्वापातान्न च तर्को व्यापारो (वहिव्याप्यधूमवानयमित्यादेर्लिङ्गपरामर्शजन्यत्वे मानाभावाच्च ।) अत एव निर्विकल्पकं धारावहनं वा न व्यापारः । न च निर्विकल्पकं व्यापारि (व्यापारः) । अभावादिहेतौ ૧. મૂળમાં વ્યાપારિ શબ્દ છે પરંતુ વ્યાપાર શુદ્ધ જણાય છે.