________________
११४
તકભાષા વાર્તિકમ્ થાય ત્યારે ઘટની પ્રતિપત્તિ થાય. એનો મતલબ અઘટ એટલે ઘટભિન્ન એમ અઘટને જાણવા માટે પહેલા ઘટને ઓળખવો જરૂરી છે અને તમારા કહેવા પ્રમાણે ઘટ ને જાણવા અઘટને જાણવો જરૂરી બને છે. એમ અન્યોન્યાશ્રય દોષ આવે. માટે સમાજને વસ્તુભૂત માનવું જોઈએ. અપહરૂપ માનવું ઉચિત नथी.
___ (२४) (अनुमाननिरूपणम्) ... लिङ्गपरामर्शीऽनुमानम् । येन ह्यनुमीयते तदनुमानम् । लिङ्गपरामर्शेन चानुमीयतेऽतो लिङ्गपरामर्शोऽनुमानम् । तच्च धूमादिज्ञानमनुमिति प्रति करणत्वात् अग्न्यादिज्ञानमनुमितिः । तत्करणं धूमादिज्ञानम् ।
अनुमानप्रमाणं लक्षयति लिङ्गपरामर्शोऽनुमानमिति । परामर्शस्तृतीयं ज्ञानमिति परामर्शोऽनुमानमित्युक्ते.। हानोपादानादिप्रत्यक्षेऽतिप्रसक्तिस्तत्कथम् ? इति चेत्, निर्विकल्पकसविकल्पकाभ्यामस्य प्रत्यक्षस्य तृतीयत्वात् । तन्निरासाय लिङ्गेति तावत्युक्ते अज्ञातधूमेऽतिव्याप्तिस्तन्निरासाय परामर्शेति । करणत्वादिति करणप्रमाणवादिनो नैयायिकाः । फलप्रमाणवादिनो मीमांसका इति ।
किं पुनर्लिङ्गमिति लीनमर्थं गमयतीति लिङ्गं । व्याप्तिविशिष्ट पक्षधर्मत्वं लिङ्गत्वं । पक्षधर्मत्वं लिङ्गत्वमित्युक्ते एकैकंमात्रज्ञानजन्ये लिङ्गपरामर्शादावतिप्रसक्तिः । कथम् ? तत्र लिङ्गबुद्धया ग्रहणाभावात् । तन्निरासाय व्याप्तीति तावत्युक्ते समूहालम्बनजन्यलिङ्गपरामर्शादावतिप्रसक्तिः कथं ? 'वह्निधूमौ स्तः' इत्यत्र समूहालम्बनजन्यज्ञानत्वं ? नतु लिङ्गबुद्ध्या ग्रहणं तन्निरासाय विशिष्टेति ।
અનુમાન પ્રમાણને ઓળખાવે છે. લિંગ પરામર્શ એ અનુમાન છે પરામર્શ એ ત્રીજું જ્ઞાન છે.” (એ પ્રમાણે) એવો પરામર્શ (એવું જ્ઞાન) અનુમાન છે એમ કહેતા છોડવું, ગ્રહણ કરવું વિ. પ્રત્યક્ષ બુદ્ધિમાં અતિવ્યામિ આવે. કારણ કે નિર્વિકલ્પક પહેલું, સવિકલ્પક બીજું ત્યાર પછી આ છોડવાનું છે, આ લેવાનું છે, એવું જ્ઞાન થાય છે માટે તે ત્રીજું જ્ઞાન થયું. તેનાં નિરાસ માટે લિંગ પદ