________________
૧૧૩
તર્કભાષા વાર્તિકમ્ 'अघटव्यावृत्तो घटोयमित्युक्ते' घटप्रतिपत्तौ [अ] घटप्रतिपत्तिरघटप्रतिपत्तौ च घटप्रतिपत्तिरित्यन्योन्याश्रयदोषस्तस्मात् वस्तुभूतं समान्यमास्थेयमिति ।
નિર્વિલ્પક પ્રત્યક્ષ પ્રમારૂપ છે, તેનાં માટે યુક્તિ દર્શાવે છે. પરમાર્થતઃ રૂં પોતાનું શુદ્ધ રૂપ - વસ્તુ વ્યાવર્તક (સ્વભિન્ન વસ્તુને જુદી પાડનાર) છે, એવું સ્વરૂપ જેમનું છે તે પરમાર્થથી સત્ છે, માટે ઈન્દ્રિયથી આવા સત્તું પ્રત્યક્ષ-ગ્રહણ શક્ય હોવાથી પરમાર્થથી વાસ્તવિક રીતે નિર્વિકલ્પક જ્ઞાન જ પ્રત્યક્ષ પ્રમા માનવું ઉચિત છે. તથા કહ્યું કે શબ્દ અને લિંગ જેમ પ્રત્યક્ષ પ્રમાણ રૂપ નથી. તેની જેમ ‘‘આ ઘટ’’ ઈત્યાદિ (સાક્ષાત્) જ્ઞાનનું કરણ પણ પ્રત્યક્ષ પ્રમાણ રૂપ નથી. એટલેશબ્દ અને લિંગથી ઉત્પન્ન થનારૂં જ્ઞાન પ્રત્યક્ષ પ્રમા નથી, તેની જેમ ‘આ ઘટ છે’ ઈત્યાદિ જ્ઞાન પણ સવિકલ્પક છે.
અર્થતિ - વ્યક્તિજન્ય - અર્થથી ઉત્પન્ન થનારૂં જ્ઞાન જ પ્રત્યક્ષ હોઈ શકે છે. તેનું કરણ પ્રત્યક્ષ પ્રમાણ.
બૌદ્ધ :- સામાન્ય વ્યક્તિઓમાં સર્વતઃ વર્તનાર છે કે એકદેશથી ? પહેલો પક્ષ બરાબર નથી. સર્વાંશે એક વ્યક્તિમાં રહી જવાથી અન્ય વ્યક્તિઓમાં તેનો
સ્વીકાર જ થઈ શકશે નહિ. બીજો પક્ષ પણ બરાબર નથી. નિરંશ પદાર્થનો એક દેશ .સંભવે નહિં. આ વૃત્તિ કલ્પનાથી પ્રમાણની જેમ વોઽસ્તિત્વ યસ્ય રીતે નિરાસ થયો. પ્રમાણેતિ’ નિરસ્ત વિધિભાવ - પ્રમાણોથી તેની ભાવરૂપતાનું ખંડણ થઈ જવાથી અને સતાવૃત્ત ‘અન્યથી ભિન્ન. છે', એવું અભાવાત્મક રૂપ હોઈ તે તુચ્છ - નગણ્ય હોવાથી સસલાના શિંગડાની જેમ સામાન્યનું અત્યંત અભાવ નૈયાયિક મૈવં સામાન્ય પણ વસ્તુરૂપ હોવાથી એમ નથી. અનુગત સામાન્યને ન સ્વીકારીએ તો સંકેત અને અવિનાભાવ (વ્યાપ્તિ) ને જાણવી મુશ્કેલ હોવાથી શબ્દપ્રમાણ અને અનુમાનનો ઉચ્છેદ થઈ જશે. અને એકાકાર પ્રતીતિ નિરાલંબ થઈ જશે.
અસત્ત્વ છે.
--
=
બૌદ્ધ :અપોહરૂપજાતિ જ એકાકાર પ્રતીતિનું આલંબંન બની શકે છે. નૈયાયિક : :- આ બરાબર નથી, ‘આ ઘટ અઘટથી વ્યાવૃત્ત છે’ એમ કહેતા ઘટની પ્રતિપત્તિ થાય ત્યારે અઘટની પ્રતિપત્તિ થાય અને અઘટની પ્રતિપત્તિ
=
-
=