________________
તકભાષા વાર્તિકમ્
૧૧૦ ૪. શબ્દમાં શબ્દવસમવાય છે. અહીં શ્રોત્રાવચ્છિન્ન આકાશમાં સમવાય
સંબંધથી સંબદ્ધ શબ્દ આધાર છે, તેમાં શબ્દવસમવાય છે. ૫. શબ્દતમાં કોઈનો સમવાય સંભવતો ન હોવાથી પાંચમો સંબંધ પણ
સમવાયના આધાર માટે સંભવતો નથી. એથી નક્કી થયું કે ત્રણ સંબંધના આધારમાં જ સમવાયનું જ્ઞાન થાય છે. तदेवं षोढा सन्निकर्षों वर्णितः संग्रहश्च । अक्षजा प्रमितिधा सविकल्पाविकल्पिका।. करणं त्रिविधं तस्याः सन्निकर्षस्तु षड्विधः ॥ વટ-તમી-નીત્વ-રીન્દ્ર-રાદ્ધત્વનાતઃ • • अभावसमवायौ च ग्राह्यः सम्बन्धषट्कतः।
उक्तं न घटतन्नीलनीलत्व-शब्द-शब्दत्वजातयः । अभावसमकायौ च ग्राह्यस्सम्बन्धषट्कतः ।।१।। ननु चक्षुरादि स्वगतगुणं न गृह्णाति तथा श्रोत्रमपि स्वगतविषयं न गृह्णीयादिति चेन्न, श्रोत्रं स्वविषयं गृह्णात्येव तत्र समवाથાત્ પ્રાપાં નિષ્ઠ બ્ધિ, વક્ષ: (નિષ્ઠ) ૫ વ ન ગૃતિ | તથાस्वभावत्वात्तेषां स्वभावे तार्किका भग्रा इति न्यायः सफलो जात इत्यर्थः ।
ઈન્દ્રિયજન્ય પ્રત્યક્ષ બે પ્રકારે છે. સવિકલ્પક નિર્વિકલ્પક તેનાં ત્રણ પ્રકારના કરણ છે. ક્યારેક ઈન્દ્રિય, ક્યારેક ઈન્દ્રિયાથે સંનિકર્ષ છે અને ક્યારેક નિર્વિકલ્પકજ્ઞાન. કહ્યું છે કે - છ સન્નિકર્ષમાં સંયોગથી ઘટાદિ દ્રવ્યનું, સંયુક્ત સમવાયથી નીલાદિ ગુણોનું, સંયુક્ત સમવેતસમવાયથી નીલવાદિ જાતિઓનું, સમવાયથી શબ્દનું, સમવેતસમવાયથી શબ્દવાદિ જાતિનું અને વિશેષણવિશેષ્યભાવથી અભાવ અને સમવાયનું જ્ઞાન થાય છે.
શંકાકાર :- આંખ વગેરે સ્વમાં રહેલ ગુણને ગ્રહણ કરતા નથી, તેમ કાન પણ સ્વમાં રહેલ વિષય(શબ્દ) ને ગ્રહણ નહિ કરે.
સમાધાન :- એમ નથી, કાન સ્વ વિષયને ગ્રહણ કરે છે. કારણ કે કાનના પોલાણમાં રહેલ આકાશમાં શબ્દ સમવાય સંબંધથી રહેલ છે.
નાક સ્વનિક ગંધને તથા આંખ સ્વનિક રૂપને ગ્રહણ નથી કરતા, તેમાં