________________
૧૦૯
તર્કભાષા વાર્તિકમ્ एवं समवायोऽपि । चक्षुःसम्बद्धस्य तन्तोर्विशेषणभूतः । पटसमवायो गृह्यते इह तन्तुषु पटसमवाय इति ।
एवं समवायोऽपि विशेषणविशेष्यभावसम्बन्धेनैव गृह्यते । परमयं विशेषः प्रथमद्वितीयतुरीयसम्बन्धसम्बद्धे एवाधारे गृह्यते । नतु तृतीयपञ्चमसम्बन्धसम्बद्धे, सामान्ये कस्यापि समवायस्यासम्भवात् । इत्युदाहरणानि यथा इह तन्तुषु पटसमवाय इत्यत्र संयोगसम्बन्धसम्बद्धे आधारे समवायग्रहः ॥१॥ तथा इह रूपे रूपत्वसमवाय इत्यत्र संयुक्तसमवायसम्बन्धसम्बद्धे आधारे समवायग्रहः ।।२।। तथा 'इह रूपत्वे संयुक्तसमवेतसमवायसम्बन्धसम्बद्धे अमुकस्य समवाय' इति वक्तुं न पार्यते, सामान्ये कस्यापि समवायासम्भवात् ॥३॥ तथा इह शब्दे शब्दत्वसमवाय इत्यत्र समवायसम्बन्धसम्बद्धे आधारे समवायग्रहः ।।४॥ पञ्चमसम्बन्धसम्बद्धं तु शब्दत्वं तत्र तु न कस्यापि समवाय इति त्रिसम्बन्धसम्बद्धे एवाधारे समवायग्रहः ।।५।।
સમવાયના સંનિકર્ષ એ પ્રમાણે સમવાય પણ વિશેષણવિશેષ્યભાવ સંબંધથી જ ગ્રહણ કરાય... . (જણાય, પરંતુ એટલુ વિશેષ કે પહેલા બીજા અને ચોથા સંબંધથી જ સંબદ્ધ આધારમાં તેનું ગ્રહણ કરાય છે.
પરંતુ ત્રીજા અને પાંચમાં સંબંધથી સંબઇ તો સામાન્ય (રૂપત્ન/શબ્દત) છે. તેમાં કોઈ પણ સમવાયનો સંભવ નથી. (કારણ કે સામાન્યમાં સમવાયસંબંધથી કશું જ રહેતું નથી.) ૧. હવે ઉદાહરણ કહે છે - જેમકે તંતુઓમાં પટસમવાય છે. અહિં આંખનો
તંતુઓ સાથે સંયોગસંબધ છે. તે સંબંધથી તંતુ આધાર છે. તેમાં પટ- સમવાયનું જ્ઞાન છે. ૨. અહીં રૂપમાં રૂપત્વ સમવાય છે, અહીં ચક્ષુ સંયુક્ત ઘટ તેમાં સમવાય - સંબંધથી સંબઇ જે રૂપ તે આધાર છે, તેમાં રૂપ–સમવાય છે. ૩. ત્રીજો સંબંધ તો સંભવતો નથી. સંયુક્ત સમવેત સમવાય સંબંધથી સંબદ્ધ
રૂપત્રમાં અમુકનો સમવાય છે. એવું કહી શકાતું નથી.