________________
તર્કભાષા વાર્તિક
૧૦૨ સવિકલ્પકત્વ પણ જાતિ કહી શકાય. એટલે દ્રવ્યમાં સાંકર્ય દોષદાયી બને છે. જેમ કે ઘટમાં ભૂતત્વ અને મૂત્વ છે. ભૂતત્વને છોડી મૂર્તત્વ મનમાં છે, મૂર્તત્વને છોડી ભૂતત્વ આકાશમાં છે, તે બન્ને પૃથ્વી વિગેરે ચારમાં છે, માટે તે બંને જાતિ ન બને.
જાતિ સંકરનું લક્ષણ કહે છે - એક બીજાનો પરિહાર કરી ભિન્ન ભિન્ન વ્યક્તિમાં રહેલા બે પદાર્થોનું એક ઠેકાણે સમાવેશ થવો તે જાતિ સંકર કહેવાય છે.
સંકરનો જાતિબાધકમાં સમાવેશ થતો હોવાથી પ્રસંગોપાત્ત જાતિ બાધકોને દશવિ છે.
જાતિ બાધક - “વ્યક્તિનો અભેદ, તુલ્ય હોવું, સંકર, અનવસ્થા, સ્વરૂપની હાનિ, સંબંધનો અભાવ” એ જાતિનાબાધક છે. એ પ્રમાણે કિરણાવલી/લીલાવતીકારે કહ્યું છે. એક જ વ્યક્તિ હોય- આકાશ વિ., હસ્તત્વ-કરત્વ બન્ને સમાન છે, ભૂતત્વ મૂર્તત્વ વિગેરેમાં સંકર છે. તેના માટેનું ઉદાહરણ પહેલા કહ્યું છે. પરસ્પર અત્યન્તાભાવના સમાધાધિકરણવાળા બે ધર્મનું એક અધિકારાણમાં હોવું તે સંકર. માટે ભૂતત્વ મૂર્તત્વને ઉપાધિ તરીકે માનવા પણ જાતિ ન કહેવાય.
सामान्य अनवस्थितिः जातौ जात्यङ्गीकारात् । रूपहानिर्विशेषादौ; असम्बन्धः समवायादौ समवाये समवायांनङ्गीकारत्; एवंविधजातिबाधकाभावे यत्सामान्यं सा जातिः; बाधके तु औपाधिकं सामान्यमित्यर्थः । हानादीति जिहासाजनकबुद्धित्वं हानत्वं, उपाधिजनकबुद्धित्वं चोपादानत्वं । एतदुभयभिबबुद्धित्वं चोपेक्षा । न तु त्रितयं जातिः सर्पसुवर्णलोष्टकसमूहालम्बने अव्याप्यवृत्तिरितिभावः ।
षड्विध एवेत्यत्र एवकारः लौकिकप्रत्यासत्त्यन्तरव्यवच्छेदकः । नतु प्र. त्यासत्त्यन्तरमात्रव्यवच्छेदको ज्ञानादिप्रत्यासत्तित्रयत्वादिति भावः । ज्ञानसामान्ययोगजधर्मलक्षणाभिः प्रत्यासत्तिभिर्नवधा सन्निकर्षो ज्ञेय इति, ज्ञानादिप्रत्यासत्त्युदाहरणानि यथा घ्राणेन पूर्वं चान्दने सौरभे गृहीते उत्तरकाले चक्षुषा વનસૌરમદે જ્ઞાનક્ષણ પ્રત્યાત્તિઃ શા .