________________
__ १०१
तमापति જ્ઞાન છે, ત્યાં ત્યાં નિર્વિકલ્પકત્વ જાતિ ન રહેવાથી - સવિકલ્પકધમઅંશમાં તેનો અભાવ છે, માટે અવ્યાપ્યવૃત્તિનો પ્રસંગ આવે.)
જ્યારે નિર્વિકલ્પક સવિકલ્પક મિશ્રિત જ્ઞાનને પક્ષ તરીકે ન લઈએ તો નિર્વિકલ્પકત્વને સાક્ષા વ્યાપ્યજાતિ કહી (માની) શકાય છે. તે જાતિ પણ લક્ષણ યોજનાત્મક એટલે સંબંધ વિષય-સંબંધમાત્રના વિષયવાળું જ્ઞાન તે લક્ષણ સ્વરૂપ બનશે. જ્ઞાનત્વમાત્ર સ્વરૂપ-લક્ષણ છે. નરસિંહાકાર જ્ઞાનના અભાવ પક્ષમાં જાત્યાદિ યોજનાનો અભાવ હોવાથી નરવં સિંહત્વે એમ પૃથ તો કહી શકાય નહિ.
सविकल्पकज्ञाने प्रत्यक्षत्वं ज्ञानत्वं च वर्तते । प्रत्यक्षत्वं विहाय ज्ञानत्वं अनुमितिज्ञाने, ज्ञानत्वं विहाय प्रत्यक्षत्वं लोचने तदुभयमपि सविकल्पकज्ञाने इति जातिसङ्करः । परं गुणगतजातिसाङ्कर्यं न दोषायेति मते सविकल्पकत्वं जातिरपीति, द्रव्यसाङ्कर्यं दोषयेति फ्टे भूतत्वं च मूर्त्तत्वं भूतत्वं विहाय मूर्त्तत्वं मनसि स्थितं, मूर्त्तत्वं विहाय भूतत्वं नभसि स्थितं तदुभयमपि घटे पृथिव्यादिचतुष्टये च इति भूतत्वमूर्त्तत्वयोर्न जातित्वंमिति जातिसङ्करलक्षणमाह
. अन्योन्यपरिहारेण भिन्नव्यक्तिनिवेशिनोः ।
.: उभयोरेकसमावेशो जातिसङ्कर उच्यते ।।१।। जातिसङ्करस्य जातिबाधकान्तर्गतत्वेन जातिबाधकमाह
• “व्यक्तेरभेदस्तुल्यत्वं सङ्करोऽथानवस्थितिः । .. रूपहानिरसम्बन्धो जातिबाधकसङ्ग्रहः ॥२॥' इति किरणाघलीलीलावतीकारोक्तं । व्यक्तेरभेदः आकाशादौ; तुल्यत्वं हस्तत्वकरत्वादौ; सङ्करो भूतत्वमूर्त्तत्वादौ; उदाहरणं प्रागुक्तं ज्ञेयं । परस्परात्यन्ताभावसमानाधिकरणयोधर्मयोः सामानाधिकरण्यलक्षणं साङ्कय भूतत्वमूर्त्तत्वयोभवति । एतदुभयं उपाधिरूपं ।।
સવિકલ્પક જ્ઞાનમાં પ્રત્યક્ષત્વ અને જ્ઞાનત્વ છે. પ્રત્યક્ષત્વને છોડી જ્ઞાનત્વ અનુમિતિ જ્ઞાનમાં છે. જ્ઞાનત્વને છોડી પ્રત્યક્ષત્વ મૈત્રમાં છે (નેત્રને પ્રત્યક્ષ પ્રમાણ કહેવાતું હોવાથી.) તે બંને સવિકલ્પક જ્ઞાનમાં છે. માટે જાતિ સંકર થાય. પણ ગુણમાં રહેલું જાતિ સાંયે દોષ માટે નથી” એવું માનનારના મતે