________________
તર્કભાષા વાર્તિકમ્ शब्दत्वस्य समवायात् । પ્રશ્ન :- સમવાય સંનિકર્ષ ક્યારે થાય છે ?
જ્યારે શ્રોત્રેન્દ્રિયથી શબ્દ ગ્રહણ કરવામાં આવે છે ત્યારે શ્રોત્ર (કાન) ઈન્દ્રિય છે (અને) શબ્દ એ અર્થ છે. આ બંનેનો સંનિકર્થ (સંબંધ) સમવાય જ હોય છે. કાનના પોલાણમાં છવાએલું આકાશ એ શ્રોત છે, એ આકાશરૂપ હોવાથી, (અ) શબ્દ આકાશનો ગુણ હોવાથી (તથા) ગુણ અને ગુણી વચ્ચે સમવાય (સંબંધ હોવાથી (આ બંને વચ્ચે સમવાયસંનિકર્ષ છે)
પ્રશ્ન :- સમસમવાયસંનિકર્ષ ક્યારે હોય છે ? ' ' '
જ્યારે શબ્દ સાથે સમવાય સંબંધથી જોડાએલ શબ્દવનું શ્રોત્રેન્દ્રિય દ્વારા ગ્રહણ થાય છે. ત્યારે શ્રોત્ર ઈન્દ્રિય છે અને શબ્દવ વગેરે સામાન્ય” (જાતિ), એ અર્થ છે. આ બંનેનો સંનિકર્ષ સમતસમવાય (સંનિકર્ષ) જ છે. શ્રોત્રમાં સમવાય સંબંધથી યુક્ત શબ્દમાં શબ્દતનો સમવાય (સંબંધ) હોવાથી (આમ બને છે.)
तथाहीति ज्ञानोत्त्पत्तौ चतुस्संयोग एव, आत्मेति सुषुप्त्यवस्थायां मनसः सर्वाणीन्द्रियाणि परिहृत्य स्वप्ननाडीवर्तमानत्वेन प्रलीनमनस्कस्यात्मनो ज्ञातृत्वाभावादात्ममनःसंयोगेन भवितव्यम् । सत्यप्यात्ममनः संयोगे स्वप्नावस्थायामुपरतेन्द्रियग्रामस्य बाह्यविषयज्ञानाभावादिन्द्रियाणां च मनसश्च सम्बन्धेन भवितव्यम् । सत्येप्येतस्मिन् बाह्यार्थस्य चेन्द्रियस्य सम्बन्धाभावे प्रतीत्यनुदપરંતુ સમ્પર્ધન વિતવ્યમેવ |
- ___ ननु चक्षुरुन्मीलनसमनन्तरमनेकयोजनस्थमार्तण्डमण्डलमुपलभ्यते । यथा राजमन्दिरे भेर्यां ताड्यमानायां स्वमन्दिरस्थपुंसः शब्दप्रतिपत्तिर्जायते, यथा पण्यवीथ्यां पर्यटलो वाटिकास्थितपुष्पगन्धोपलब्धिः तत्कथमिन्द्रियार्थः सम्बन्धः ? इत्याशझ्याह -
તથાપિ - જ્ઞાનની ઉત્પત્તિમાં ચાર સંયોગ જ છે. ૧. આત્માનો મનની સાથે ૨. મનનો ઈન્દ્રિય સાથે