________________
તર્કભાષા વાર્તિકમ્
कदा पुनः संयुक्तंसमवेतसमवायसन्निकर्षः ?
यदा चक्षुषा घटरूपसमवेतं रूपत्वादिसामान्यं गृह्यते तदा चक्षुरिन्द्रियं रूपत्वादिसामान्यमर्थः । अनयोः संनिकर्षः संयुक्तसमवेतसमवाय एव । यतश्चक्षुः संयुक्ते घटे रूपं समवेतं तत्र रूपत्वस्य समवायात् ।
ઘડામાં રહેલ (ઘટગત) પરિમાણ વગેરેના ગ્રહણમાં ચતુષ્ટયસંનિકર્ષને પણ અધિક કારણ તરીકે (કેટલાએક વિદ્વાનો વડે) માનવામાં આવે છે; કારણ કે તે (ચતુષ્ટયસંનિકર્ષ)ના અભાવમાં, સંયુક્તસમવાય હોય તો પણ દૂરથી પરિમાણ વગેરેનું ગ્રહણ થતું નથી. ચતુષ્ટયસંનિકર્ષ આ પ્રકારે છે ઃ (૧) ઇન્દ્રિયના અવયવો સાથે અવયવી એવા અર્થનો સંનિકર્ષ. (૨) અવયવી ઈન્દ્રિય સાથે અર્થના અવયવોનો સંનિકર્ષ. (૩) ઈન્દ્રિયના અવયવો સાથે અર્થના અવયવોનો સંનિકર્ષ (અને) (૪) અર્થ-અવયવીનો ઈન્દ્રિય-અવયવી સાથે સંનિકર્ષ.
૮૭
સંયુક્તસમયેતસમવાયસંનિકર્ષી ક્યારે થાય ? જ્યારે ચક્ષુ વડે ઘટરૂપમાં સમવાય સંબંધથી રહેલ ‘પત્ન’ વગેરે ‘સામાન્ય' = (જાતિ)નું ગ્રહણ થાય છે ત્યારે ચક્ષુ-ઇન્દ્રિય છે (અને) રૂપત્વ વગેરે ‘સામાન્ય’ અર્થ છે. આ બંનેનો સંનિકર્ષ સંયુક્ત-સમવેત-સમવાય (સંનિકર્ષ) 6 છે; કારણ કે ચક્ષુથી જોડાયેલ ઘડામાં રૂપ સમવાય સંબંધથી રહેલું છે અને ત્યાં (=તે રૂપમાં) રૂપત્વનો સમવાય (સંબંધ) છે.
• (૨૬) (સમાયસન્નિવં: )
कदा पुनः समवायः सन्निकर्षः ? यदा श्रोत्रेन्द्रियेण शब्दो गृह्यते તવા શ્રોત્રમિન્દ્રિય, રાષ્ટ્રોર્થ:। ગયોઃ સન્નિષં: સમવાય વ । कर्णशष्कुल्यवच्छिन्नं नभः श्रोत्रम् । श्रोत्रस्याकाशात्मकत्वाच्छब्दस्य चाकाशगुणत्वाद् गुणगुणिनोश्च समवायात् ।
(૨૨) (સમવેતસમવાયસન્નિપે:)
कदा पुनः समवेतसमवायः सन्निकर्षः ? यदा पुनः शब्दसमवेतं शब्दत्वादिसामान्यं श्रोत्रेन्द्रियेण गृह्यते तदा श्रोत्रमिन्द्रियं शब्दत्वादिसामान्यार्थः । अनयोः सन्निकर्षः समवेतसमवाय एव । श्रोत्रसमवेते शब्दे