________________
તર્કભાષા વાર્તિકમ્
૬
णेन्द्रियेण यदात्मविषयकं ज्ञानं जायतेऽहमिति तदा मन इन्द्रियमात्मार्थः । अनयोः संनिकर्ष संयोग एव ।
(૨૮) (સંયુ સમવાયસંનિષ્ઠપં:)
कदा पुनः संयुक्तसमवायसंनिकर्षः ? यदा चक्षुरादिना घटगतरूपादिकं गृह्यते घटे श्यामं रूपमस्तीति तदा चक्षुरिन्द्रियं घटरूपमर्थः । अनयोः संनिकर्षः संयुक्तसमवाय एव । चक्षुः संयुक्ते घंटे रूपस्य समवायात् । एवं मनसात्मसमवेते सुखादौ गृह्यमाणे अयमेव संनिकर्षः ।
તેમાં જ્યારે ચક્ષુથી ઘટવિષયક જ્ઞાન ઉત્પન્ન થાય છે, ત્યારે ચક્ષુ (એ) ઈન્દ્રિય છે અને ઘડો (એ) અર્થ છે. આ બંનેનો સંનિકર્ષ ‘સંયોગ’જ છે, કારણ કે (તે બંને વચ્ચે) અયુતસિદ્ધિનો અભાવ છે. આ પ્રમાણે અત્યંતર ઇન્દ્રિય (અંતઃકરણ) મનથી જ્યારે ‘હું’ એ પ્રકારનું આત્મવિષયક જ્ઞાન ઉત્પન્ન થાય છે, ત્યારે મન ઈન્દ્રિય છે અને આત્મા અર્થ છે. બંનેનો સંનિકર્ષ સંયોગ જ છે.
સંયુક્તસમવાયસંનિકર્ષ ક્યારે થાય છે ? જ્યારે ચક્ષુ વગેરે (ઈન્દ્રિય)થી ઘડામાં રહેલા રૂપ ગુણ)નું ‘ઘડામાં શ્યામરૂપ અર્થ છે’ એવા પ્રકારનું ગ્રહણ થાય ત્યારે ચક્ષુ ઈન્દ્રિય છે (અને) ઘડાનું રૂપ અર્થ છે. આ બંને (ચક્ષુ અને ઘટરૂપ) નો સંનિકર્ષ સંયુક્તસમવાય જ છે.ચક્ષુથી સંયુક્ત (સંયોગથી જોડાએલ) ઘડામાં રૂપનો સમવાય હોવાથી (સંયુક્તસમવાય થાય છે.) આ પ્રમાણે આત્મા સાથે સમવાયસંબંધથી જોડાએલ (સમવેત) સુખ વગેરે (ગુણ)નું મન વડે ગ્રહણ થવાથી આ પણ (સંયુક્તસમવાય) સંનિકર્ષ થાય છે. કારણ કે મનથી સંયુક્ત આત્મા છે, તેમાં સુખનો સમવાય છે.
(૨૧) (Tસદ્ધિઐતુષ્ટયસંનિષ્ઠપં:)
घटगतपरिमाणादिग्रहे चतुष्टयसंनिकर्षोऽप्यधिकं कारणमिष्यते । सत्यपि संयुक्तसमवाये तदभावे दूरे परिमाणायग्रहात् । चतुष्टयसंनिकर्षो यथा । इन्द्रियावयवैरर्थावयविनामिन्द्रियावयविनार्थावयवानामिन्द्रियावयवैरर्थावयवानामर्थावयविनामिन्द्रियावयविनां संनिकर्ष इति । (२०) (संयुक्तसमवेतसमवायसन्निकर्षुः )
.