________________
તર્કભાષા વાર્તિકમ્ निर्विकल्पकज्ञानादिग्रहः पुर्लिङ्गनिर्वाहायार्थशब्दोऽध्याहर्त्तव्य इति ।
પ્રમાત્મક જ્ઞાન કરવા માટે દેવદત્ત વગેરે નામધારી જીવંત વ્યક્તિ, ઘટ વિ. પદાર્થ, તે પદાર્થને રહેવા માટે ક્ષેત્ર અને પ્રકાશ વગેરે પણ જરૂરી છે. તે બધા કારણ ખરા પણ કરાગ ન કહેવાય. કેમ કે પ્રમાતા વગેરે હોવા છતાં પ્રમોની ઉત્પત્તિ થતી નથી. પણ જ્યારે ઈન્દ્રિય અને ઈન્દ્રયસંયોગ થાય કે તરત જ પ્રમાત્મક જ્ઞાન થવા માંડે છે. માટે ઈન્દ્રિય સંયોગાદિને જ કરણ માનવા ઉચિત છે. દેવદત્ત-ઘટ વિ. પ્રમેય છે. આદિ શબ્દથી પ્રદેશ ઉદ્યોત વિગેરે. સંયોગાદિદેવ - ઈન્દ્રિય અને ઈન્દ્રિયનો સંયોગ છે આદિમાં જેને તે ઈન્દ્રિય સંયોગાદિ, આદિ પદથી નિર્વિકલ્પક જ્ઞાનાદિનું ગ્રહણ કરવાનું છે, પુલિંગને નિભાવસારૂ-પુલિંગ નિર્દેશ બરાબર છે. તેનાં માટે અર્થ શબ્દનો અધ્યાહાર લેવો. એટલે ઈન્દ્રિયસંયોગાદિ પદાર્થ કારણ છે, એ રીતે ઉલ્લેખ કરવો.
___ (१५). (प्रत्यक्षनिरूपणम्) किं पुनः प्रत्यक्षम् ?
साक्षात्कारिप्रमाकरणं प्रत्यक्षम् । साक्षात्कारिणी च प्रमा सैवोच्यते या इन्द्रियजा, सा च द्विधा सविकल्पकनिर्विकल्पकभेदात् । तस्याः करणं त्रिविधम् । कदाचिदिन्द्रियम् कदाचिदिन्द्रियार्थसन्निकर्पः, कदाचिज्ज्ञानम् ।
अथ प्रत्यक्षप्रमाणं लक्षयति साक्षात्कारि प्रमाकरणं प्रत्यक्षमिति । प्रमाकरणं प्रत्यक्षप्रमाणमित्युक्तेऽनुमितिकरणेऽनुमानेऽतिप्रसक्तिस्तन्निरासाय साक्षात्कारीति, शेषं प्राग्वत् । साक्षात्कारिणीति । ननु इन्द्रियजन्यज्ञानत्वं अनुमित्यादावप्यस्ति ज्ञानमात्रस्य मनोजन्यत्वादिति चेत् अनुभवांनुवृत्तो ज्ञानकरणजन्यज्ञानव्यावृत्तो धर्मविशेषः साक्षात्त्वमिति । न तु साक्षात्त्वं प्रत्यक्षजन्यत्वमुपाधिरात्माश्रयापत्तेः; प्रत्यक्षज्ञाने जन्यसाक्षात्त्वज्ञानं जन्यसाक्षात्त्वे प्रत्यक्षजन्यत्वमुपाधिरात्माश्रयापाताच्च यद्वेन्द्रियजन्यज्ञानत्वं तत् इन्द्रियलक्षणं, साक्षात्त्वं जातिघटितं तत्र लक्षणे साक्षात्कारिपदं न देयमेवेति, अत एव चेन्द्रियजेतिमूलं सङ्गच्छते, अनुभवत्वजातिवटितं वा लक्षणमिति न व्यर्थतेति ।