________________
તર્કભાષા વાર્તિકમ્ ‘યનું અનધિગતાર્થ સંતૃ - અજ્ઞાતનાં વિષયવાળું જે જ્ઞાન તે યથાર્થજ્ઞાન. (અત્યાર સુધી જે પોતાના જ્ઞાનનો વિષય ન બન્યો હોય) તે પદાર્થનું જ્ઞાન કરાવનાર કરણ તે પ્રમાણ. ટૂંકમાં નહિ જણાવેલ પદાર્થને જાગાવનાર તે પ્રમાણ.
શંકાકાર :- ઘટ એક રૂપ હોવા છતાં વિશેષાણભૂત કાલ કલા વિ. અન્ય અન્ય હોવાથી તે તે વિશેષાગથી વિશિષ્ટ જ્ઞાનો અનધિગત અર્થનાં વિષયવાળી संभवीश छ? .
સમાધાન :- ન ચેતિ - તે બરાબર નથી. તેમાં હેતુ છે. સૂક્ષ્મતિ સૂક્ષ્મકાલનો ભેદ જાણી શકાતો નથી. છતાં તેવા સૂક્ષ્મકાલ ભેદનું જ્ઞાન માનશો તો ૧. ક્રિયા ૨ કિયાથી વિભાગ ૩. વિભાગથી પૂર્વ સંયોગનો નાશ ૪. પછી ઉત્તર સંયોગોની ઉત્પત્તિ. - આ ન્યાયથી ક્રિયાથી સંયોંગ સુધીનાં ચાર વ્યાપારો એકી સાથે થાય છે. એમ પ્રતીતિ નહિ થાય. પણ મેં કમલના સો પાંદડા એકી સાથે સોયથી છેલ્લાભેટ્યા એવો યૌગપઘનું અભિમાન સર્વ જનોને થાય છે. તે થઈ શકશે નહિ.
. (१३) (इन्द्रियसंयोगानां प्रमाकरणत्वकथनम् ।) · ननु प्रमायाः कारणानि बहूनि सन्ति प्रमातृप्रमेयादीनि तान्यपि किं करणानि उत नेति । . .
- उच्यते सत्यपि प्रमातरि प्रमेये च प्रमानुत्पत्तिरिन्द्रियसंयोगादौ सत्यविलम्बेन प्रमोत्पत्तेः अत इन्द्रियसंयोगादिरेव करणम् । प्रमायाः साधकत्वाविशेपेऽप्यनेनैवोत्कर्षेणास्य प्रमात्रादिभ्योऽतिशयितत्वादतिशयितं साधकं साधकतमं तदेव करणमित्युक्तम् । अत इन्द्रियसंयोगादिरेव प्रमाकरणत्वात्-प्रमाणं न प्रमात्रादि ।
. (१४) (प्रमाणविभागः) तानि च प्रमाणानि चत्वारि । तथा च न्यायसूत्रम् । प्रत्यक्षानुमानोपमानशब्दाः प्रमाणानीति ॥ (न्या. सू. १-१-३)
प्रमेयादीनीति देवदत्तघटादीनि आदिशब्दात्प्रदेशोद्योतादीनीति संयोगादिरेवेति । इन्द्रियं च इन्द्रियसंयोगश्च तावादौ यस्य स तथोक्तः । आदिपदा