________________
તર્કભાષા વાર્તિકમ્
૨. અસમાયિકારણ ગુણ અને ક્રિયા ૩. નિમિત્તકારણ અનેક છે દ્રવ્ય-ગુણ કર્યાદિ
ભાવકાર્યના ત્રણે કારણો હોય છે. અભાવનું માત્ર નિમિત્ત કારણ જ હોય છે. કારણ કે અભાવનો કયાંય સમવાય (સંબંધો હોતો નથી અને સમવાય પણ બે ભાવ પદાર્થનો જ સંબંધ ધર્મ છે. તેથી તે અભાવમાં ન સંભવે. એટલે કે અભાવ નામનું કાર્ય ક્યાંય સમવાય સંબંધથી પેદા થતું નથી, માટે અભાવનું સમાયિકારગ અસમાયિકારણ હોતું નથી.
નબર્થથી ઉલ્લેખ ન કરાયેલ એવો બુદ્ધિનો વિષે તે ભાવત્વનો અર્થ છે.
અભાવત્વની અહીં અગ્નિ નથી", "પટ ઘટરૂપે નથી” ઈત્યાદિ નબર્થથી ઉલિખિત બુદ્ધિની વિષયતા હોય છે. તેનાથી વિપરીતાર્થ ભાવત્વનો સમજવો.
સત્યપિ પ્રમાતરિ પ્રમાતા અને પ્રમેય હોવા છતાં પ્રમાની ઉત્પત્તિ થતી નથી. પણ ઈન્દ્રિય સન્નિકર્ષ વિ. થાય તો વિના વિલંબે પ્રમાની ઉત્પત્તિ થાય છે. માટે ઈન્દ્રિય સન્નિકને પ્રમાનું કરણ માનવું જોઈએ. ઈન્દ્રિય સંયોગની આદિ” આવી વ્યુત્પત્તિ કરતાં ઈન્દ્રિય જ કહી કહેવાય. માટે ચાર પ્રકારનાં વ્યાપારથી વિશિષ્ટનો અતિશય જાણાવા ઈન્દ્રિય સંયોગાદિ એમ કહ્યું છે. પરંતુ ઈન્દ્રિય નહિ. ઈન્દ્રિય વ્યાપારથી વિશિષ્ટ બને છે, પણ ઈન્દ્રિયસંયોગાદિ નહિ માટે કરણ તરીકે ઈન્દ્રિય જ લેવાય. એ પ્રમાણે ન્યાય શાસ્ત્રના અનુસાર પ્રમાણનું લક્ષણ કહી મીમાંસક બૌદ્ધાચાર્ય દિનાગ વગેરે મતના આધારે પ્રમાણના લક્ષણને દૂષિત કરતા કહે છે........ ___यत्त्विति अनधिगतार्थगन्तृ अज्ञानविषयकयथार्थज्ञानकरणं प्रमाणमित्यर्थः । ननु घटस्यैकत्वेऽपि विशेषणीभूतानां कालकलादिरूपाणां अन्यान्यत्वेन तत्तद्विशेषणविशिष्टानि ज्ञानान्यनधिगतार्थानि भविष्यन्तीति शङ्कामपाकरोति । न चेति तत्र हेतुः सूक्ष्मेति सूक्ष्मकालभेदग्रहाभ्युपगमे दोषमाह - क्रियाक्रियातो विभागो विभागात्पूर्वसंयोगनाशस्तत उत्तरसंयोगोत्पत्तिरिति न्यायेन क्रियादिसंयोगान्तानां चतुर्णाम्, पत्रशतं मया सूच्या युगपद्भिन्नमिति योगपद्याभिमानः सर्वलोकप्रसिद्धो न स्यादिति ।