________________
તર્કભાષા વાર્તિકમ સમાયિકારણના લક્ષણમાં જે દ્રવ્યવાદિ લક્યતાવચ્છેદક, લક્ષ્મ દ્રવ્યાદિ. અસમાયિકારોગના લક્ષણમાં જે દ્રવ્યત્વ રૂપે ન હોય. કોઈ કાર્યપ્રતિ નિમિત્ત તરીકે નહીં હોતે છતે કાર્ય પ્રતિ કારણત્વ (હોય) તે લક્ષ્યાવચ્છેદક. એનો અર્થ દ્રવ્યત્વ અને કોઈક કાર્ય પ્રતિ નિમિત્ત તરીકે ન હોય અને ઘટરૂપ કાર્યની પ્રતિ જે કારણ હોય. એવું મૃત્પિષ્ણનું રૂપ અસમવાયિકારણ લક્ષ્ય છે. નિમિત્તકારાગના લક્ષણમાં કોઈક કાર્ય પ્રતિ સમવાધિકારણ અને અસમવાયિકારણરૂપે ન હોય તેમજ પારિમાંડિલ્યથી ભિન્ન હોય (ભિન્નત્વ) એવા કારણમાં રહેલો ધર્મ તે લક્ષતાવચ્છેદક. એટલે કે નિમિત્તકારણ(માં) લક્ષ્ય પારિમાંડિલ્ય-આકાશ પરિમાણાદિથી ભિન્ન હોય છે. એ પ્રમાણે બીજું પણ બુદ્ધિશાળીઓએ વિચારવું.
. (१२) (मीमांसकाभिमतप्रमाणलक्षणखण्डनम्) यत्त्वनधिगतार्थगन्तृ प्रमाणमिति लक्षणम् । तन्न । एकस्मिन्नैव घटे घटोऽयं घटोऽयमिति धारावाहिकज्ञानानां गृहीतग्राहिणामप्रामाण्यप्रसङ्गात् ।
न चान्यान्यक्षणविशिष्टविषयीकरणादनधिगतार्थगन्तृता । प्रत्यक्षेण सूक्ष्मकालभेदानाकलनात् । कालभेदग्रहे हि क्रियादिसंयोगान्तानां चतुर्णां यौगपद्याभिमानो न स्यात् । क्रिया क्रियातो विभागो विभागात् पूर्वसंयोगनाशस्ततश्चोत्तरसंयोगोत्पत्तिरिति ।
समवार्यिकारणं द्रव्यमेव असमवायिकारणं गुणक्रिये निमित्तकारणं द्रव्यगुणकर्मादि; भावकार्यस्य त्रीणि कारणानि, अभावस्य निमित्तकारणमेकमेवेति।
भावत्वं नाम नञर्थानुल्लिखितधीविषयत्वमित्यर्थः ।
सत्यपीति इन्द्रियसंयोगस्यादिरिन्द्रियसंयोगादिरिति व्युत्पत्त्या इन्द्रियमेवोक्तमिति । चतुरङ्गस्य व्यापारविशिष्टस्यातिशयं बोधयितुं इन्द्रियसंयोगादिरित्युक्तं नत्विन्द्रियमिति । न्यायशास्त्रानुसारेण प्रमाणस्य लक्षणमुक्त्वा मीमांसकमताद्यनुसारेण प्रमाणलक्षणं दूषयितुं अनुवदति ।
૧: સમવાય કારાણે દ્રવ્ય જ હોય