________________
તકભાષા વાર્તિકમ્ यत्समवायीति अवधृत सामर्थ्यमित्युक्ते समवायिकारणेऽतिप्रसक्तिस्तद्वारणाय समवार्यिकारणप्रत्यासन्नमिति । तावत्युक्ते तन्तुत्वादावतिप्रसक्तिस्तद्वारणायावधृतसामर्थ्यमिति । समवायिकारणे समवायसम्बन्धेन वर्त्तित्वं समवायिकारणप्रत्यासन्नत्वं, न तु समीपवर्तित्वं । प्रत्यासत्ति धिा कार्यैकार्थप्रत्यासत्तिः कारणैकार्थप्रत्यासत्तिश्च । स्वकार्येण सह एकस्मिन्नर्थेप्रत्यासत्तिः = कार्येकार्थप्रत्यासत्तिर्यथा स्वशब्देन तन्तुसंयोगस्तस्य कार्य पटस्तेन पटेन सह एकस्मिन्नर्थे तन्तौ प्रत्यसत्तिस्तन्तुसंयोगस्य कार्यैकार्थप्रत्यासत्तिः । स्वकार्यकारणेन सह एकस्मिन्नर्थे प्रत्यासितः - कारणैकार्थप्रत्यासत्ति यथा स्वशब्देन तन्तुरूपं तस्य कार्यं पटरूपं तस्य कारणं पटस्तेन पटेन सह एकस्मिन्नर्थे तन्तौ प्रत्यासत्तिस्तन्तुरूपस्येति कारणैकार्थप्रत्यासत्तिरिति ।
જે સમવાયી છે' એ પ્રમાણે જેનું સામર્થ્ય નિશ્ચિત થઈ ચૂક્યું હોય તે અસમવાધિકારણ, એટલું કહીએ તો સમયિકારગમાં અતિવ્યાપ્તિ આવે. કારણ કે સમાધિ કારણ કોઈને કોઈ પદાર્થને સ્વમાં સમવાય સંબંધથી રાખે જ છે એટલે સમવાયી તો છે જ. તેનાં નિરાકરણ માટે સમાયિકારણની અત્યંત સમીપ રહેલ એમ કહ્યું. સમીપ રહેનાર પદાર્થ ભિન્ન હોવો જરૂરી છે, જ્યારે સમવાયી કારણ તો એક પોતેજ સમવાયી હોવાથી એક જ અભિન્ન પદાર્થ છે. માટે હવે તેને નહિં લેવાય પણ આટલું કહીએ તો તખ્તત્વ વિગેરેમાં અતિવ્યાપ્તિ આવે. કારણકે સમાયિકારણ તખ્તમાં તતુત્વ વિગેરે બહુજ નજીક રહેલ છે. (સમવાય સંબંધથી રહેતું હોવાથી) તેનાં વારણ માટે કાર્ય ઉત્પન્ન કરવાનું) સામર્થ્ય જેનું નિશ્ચિત થઈ ચૂકયું હોય એમ કહ્યું છે. કારણ કે તન્દુત્વસમવાય સંબંધથી કોઈ પણ જાતનું કાર્ય વસ્તુમાં પેદા કરવા સમર્થ નથી. સમવાયિકારાગમાં સમવાય સંબંધથી રહે તે સમવાયિકારણ પ્રત્યાસન્ન કહેવાય. માત્ર સમીપ રહેવું એમ નહીં. તે પ્રયાસત્તિ બે પ્રકાર છે.
૧. કાયૅકાર્થ પ્રયાસત્તિ - ૨. કારણે કાર્થ પ્રત્યાત્તિ -
૧. સ્વકાર્યની સાથે એક જ પદાર્થમાં પ્રયાસત્તિ (સંબંધી હોવું); જેમ કે - સ્વ શબ્દથી તખ્તસંયોગ તેનું કાર્ય પટ, તે વસ્ત્રની સાથે એક જ પદાર્થ - તત્ત્વમાં