________________
તર્કભાષા વાર્તિકમ્ અત્યંતભાવ ન હોવો, એટલે આજ ન હોય તો કાલે તો અવશ્ય ગુણોમાં આવશે. દ્રવ્ય ગુણનું આશ્રય બનતુ હોવાથી અહીં “ગુણાશ્રય” એમ કહેવું. પદમૃત્ય-‘આશ્રયો દ્રવ્ય' એટલું જ કહીએ તો રૂપત્યજાતિનો આશ્રયરૂપમાં અતિવ્યામિ આવે. તેના નિરાસ માટે ગુણ પદ ઉમેર્યું. તો પણ આદ્ય ક્ષણે અદ્રવ્યની આપત્તિ આવે. તેનાં નિરાસ માટે ગુણ અત્યન્તાભાવનો જે આશ્રય ન હોય તે દ્રવ્ય, એટલે બીજી ક્ષણે દ્રવ્ય ગુણનો આશ્રય બનતું હોવાથી પ્રથમ ક્ષાગે પણ સ્વરૂપ યોગ્યતા તો રહેલી જ છે ને ! એવું લક્ષણ કરવું.
શંકાકાર :- પણ આટલું કહેતા તો સામાયિકાત્યનાભાવમાં અતિવ્યાપ્તિ આવશે. કારણ કે સમયમાત્ર રહેવાવાળો ગુણનો અત્યતાભાવ તો. આ ક્ષણે રહી જાય છે.
સમાધાન - તેના નિરાસ માટે સામાયિકાત્યતાભાવ ભિન્નત્વે સતિ એમ વિશેષણ મૂકવું.
(१०) (असमवायिकारणलक्षणम्) असमवायिकारणं तदुच्यते यत् समवायिकारणप्रत्यासन्नमवधृतसामर्थ्य तदसमवायिकारणम् । यथा तन्तुसंयोगः पटस्यासमवायिकारणम् । तन्तुसंयोगस्य गुणस्य पटसमवायिकारणेषु तन्तुषु गुणिषु समवेतत्वेन समवायिकारणप्रत्यासन्नत्वादनन्यथासिद्धनियतपूर्वभावित्वेन पटं प्रति कारणत्वा
एवं तन्तुरूपं पटरूपस्यासमवायिकारणम् । .
ननु पटरूपस्य पटः समवायिकारणम् । तेन तद्गतस्यैव कस्यचिद्धमंस्य पटरूपं प्रत्यसमवायिकारणत्वमुचितम् । तस्यैव समवायिकारणप्रत्यासन्नत्वान्न तन्तुरूपस्य, तस्य समवायिकारणप्रत्यासत्यभावात् ।
मैवम् । तत्समवायिकारणसमवायिकारणप्रत्यासन्नस्यापि परंपरया समवायिकारणप्रत्यासन्नत्वात् ।
निमित्तकारणं तदुच्यते तन्न समवायिकारणं नाप्यसमवायिकारणमथ च कारणं तन्निमित्तकारणम् । यथा वेमादिकं पटस्य निमित्तकारणम् ।