________________
તર્કભાષા વાર્તિકમ્ र्गुण एव प्रथमं घट उत्पद्यते । द्वितीयादिक्षणेषु चक्षुषा गृह्यते । .
न च प्रथमे क्षणे गुणाश्रयत्वाभावाद द्रव्यत्वापत्तिः । समवायिकारणं द्रव्यमिति द्रव्यलक्षणयोगात् । योग्यतया गुणाश्रयत्वाच्च । योग्यता च गुणानामत्यन्ताभावाभावः । ___ योग्यतयेति योग्यता द्विधा स्वरूपयोग्यता फलोपहितयोग्यता च यथा आरण्ये दण्डे स्वरुपा साधारणा । कुलालगृहदण्डे फलोपहिता फलयुक्तेति गुणाश्रयत्वाच्चेति; गुणाश्रयो द्रव्यमिति लक्षणम् । अस्य पदकृत्यानि आश्रयो द्रव्यमित्यक्ते रूपत्वजात्याश्रये रूपेऽतिव्याप्तिस्तन्निरासायं गुणेति तथापि प्रथमक्षणेऽद्रव्यत्वापत्तिस्तनिरासार्थं, गुणात्यन्ताभावानाश्रयत्वं द्रव्यमिति लक्षणं सुवचम् ।
ननु गुणात्यन्ताभावानाश्रयत्वमित्युक्ते सामायिकाऽत्यन्ताभावेऽतिप्रसक्तिस्तन्निरासाय सामायिकात्यन्ताभावभिन्नत्वे सति । गुणात्यन्ताभावानाश्रयत्वं द्रव्यत्वमितिलक्षणं कर्तव्यमिति ।
સમાધાન :- પૂર્વપક્ષનું કહેવું સારું છે. કેમ કે નિર્ગુણોત્પત્તિ માનતા પ્રથમક્ષણમાં ઘટાદિવ્યનો ચાક્ષુષ પ્રત્યક્ષ થશે નહિં. પણ જો પ્રથમક્ષણે ચક્ષુથી ઘટનું ગ્રહણં નહિં થાય તો એમાં અમારે શું નુકશાન ? તમારા સગુણોત્પત્તિપક્ષના અનુસારે એક સમયે (નિમેષના અવસરે) આંખ બંધ થતા ઘટનું ચાક્ષુષ પ્રત્યક્ષ થતુ નથી. તો એમાં કાંઈ ખોટ પડતી નથી. અર્થાત્ પ્રથમ ક્ષણે ઘટનું ચાક્ષુષ પ્રત્યક્ષ થવું આવશ્યક નથી. બીજી ક્ષણમાં રૂપાદિ ગુણો ઉત્પન્ન થતા એનું પ્રત્યક્ષ થશે. એટલા માટે અહિં નક્કી થયું કે પ્રથમક્ષણમાં ઘટ નિર્ગુણ જ ઉત્પન્ન થાય છે:
યોગ્યતયા ગુણાશ્રયત્વે દ્રવ્ય”, યોગ્યતા બે પ્રકાર છે. સ્વરૂપ યોગ્યતા, ફલોપહિતયોગ્યતા. દા.ત. - જંગલમાં રહેલ દંડમાં સ્વરૂપ યોગ્યતા છે. (એ દંડને લાવીને ચક ભમાવાને યોગ્ય બનાવી શકાય છે. એવું સ્વરૂપ તેનું છે.) અને કુંભારના ઘરે રહેલ દંડ જે ચક્ર ભમાવા ઉપયોગી બને છે, તે ફળથી યુક્ત છે. માટે તેવા દંડમાં રહેલી યોગ્યતા ફળોપવિતા કહેવાય.
યોગ્યતાથી ગુણનો આશ્રય હોય તે દ્રવ્ય. અહી યોગ્યતા એટલે કે ગુણનો