________________
તર્કભાષા વાર્તિકમ્ च समवायिकारणमिति कर्मधारये कृते तन्तरूपेऽतिप्रसक्तिः, समवायिनः कारणं समवायिकारणमिति तत्पुरुषे च तत्रैवातिप्रसक्तिस्तन्निरासायं स्वसमवेतकार्यजनकं द्रव्यमिति लक्षणार्थः कर्त्तव्यः, तत्रापि जनकत्वं द्रव्यत्वमित्युक्ते पटगतरूपजनकत्वेनासमवायिकारणे तन्तुरूपेऽतिव्याप्तिस्तनिरासाय स्वपदं स्वस्मिन्जनकं स्वजनकं द्रव्यमित्युक्ते विषयत्वेन स्वविषयकज्ञानघटरुपे ऽतिव्याप्तिस्तन्निरासाय समवेतेति, कार्यपदं स्वरूपज्ञापनपरमिति नं व्यर्थम् ।
સમવાયિકારણ તે દ્રવ્ય. પદકુન્ય - કારણે દ્રવ્ય એમ કહીએ તો વિશ્વના અસમાયિકારણતન્ત સંયોગમાં અતિવ્યામિ આવશે. તેનાં નિવાસ માટે સમવાયીપદ, સમવાયી એટલું જ કહીએ તો ગુણત્વના સમવાયી ગુણમાં અતિવ્યાપ્તિ આવે. તેનાં નિરાસ માટે કારણ પદ, સમવાયી એવું કારાગ એટલે કે “જે સમવાય સંબંધથી રાખનાર હોય તેમજ કારણ હોય તે” આવો કર્મધારય સમાસ કહીએ, તો તનુ રૂપમાં અતિવ્યાપ્તિ આવશે. કેમકે તન્વરૂપ પણ સમવાયા સંબધથી તખ્તરૂપત્વને રાખનાર છે અને પોતે પટરૂપનું કારણ પાગ છે, પરંતુ દ્રવ્ય નથી. સમવાયીનું કારણ એવો તત્પરૂષ સમાસ કરીએ તો પટરૂપત્વનું સમવાયી પટરૂપ છે, તેનું કારણ તખ્તરૂપ છે માટે તત્ત્વરૂપમાં પાછી અતિવ્યામિ થાય. એથી કરીને પોતાનામાં સમવાય સંબંધથી કાર્યને ઉત્પન્ન કરનાર જે હોય તે દ્રવ્ય કહેવાય” એવો લક્ષણનો અર્થ કરવો. તેમાં પણ જનકન્દુ દ્રવ્યત્વે એટલું જ કહીએ, તો વસ્ત્રમાં રહેલ રૂપને પેદા કરનાર હોવાથી અસમાયિકારા એવા તાંતણાના રૂપમાં અતિવ્યાપ્તિ આવે, તેના નિરાસ માટે સ્વપદ મૂક્યું, સ્વ
સ્વસ્મિન્ - પોતાનામાં ઉત્પન્ન કરનાર હોય તે દ્રવ્ય. તન્નુરૂપ સ્વમાં પટરૂપને પેદા કરનાર નથી માટે ત્યાંથી અતિવ્યામિ ભાગી જાય છે. પણ એટલું કહીએ તો ઘટરૂપ ઘટરૂપવિષયવાળા જ્ઞાનને પેદા કરે છે અને તે (જ્ઞાન) વિષયના સંબંધથી ઘટરૂપમાં રહે છે, એટલે ઘટરૂપમાં સ્વજનકત્વ ઘટી જવાથી અતિવ્યાપ્તિ આવે. તેનાં નિરાસ માટે સવેત પદ મૂક્યું. કાર્યપદ સ્વરૂપ જણાવા માટે છે. એટલે કે વ્યર્થ નથી.
सत्यम् । प्रथमे क्षणे घटो यदि चक्षुषा न गृह्यते का नो हानिः ।। न हि सुगुणोत्पत्तिपक्षेऽपि निमेषावसरे घटो गृह्यते. तेन व्यवस्थितमेतन्नि