________________
श्रीकुमारविहारशतकम्
- शोणग्रावांशुजालैः क्रमकमलतले यावकश्रीर्ललाटप्रांते सिंदूररेखा मसृणघुसृणभूरंगभागेंऽगरागः । कौसुंभी चीनपट्टे द्युतिरधरदले हारि तांबूलमित्थं यस्मिन् वैधव्यभाजोप्यविधववनितामंडनाः पौरनार्यः ॥ ४५ ॥
...
૫૧
अवचूर्णि :- यस्मिन् प्रासादे शोणग्रावांशुजालैः क्रमकमलतले यावकश्रीः ललाटप्रांते सिंदूररेखा अंगभागे मसृणघुसृणभूरंगरागः चीनपट्टे कौसुंभी द्युतिः अधरतले हारि तांबूलं इत्थं अनेन प्रकारेण वैधव्यभाजोऽपि पौरनार्यः अविधववनितामंडना भवतीत्यध्याहार्यं । शोणरक्ता ये ग्रावाणः प्रस्तराः तेषां अंशुजालैः । यावको अलक्तकः । मसृणं घुसृणं सुकुमालं ચન્દ્રનું ! ચીનપદે ચીનનેશીયવિશેષધવનવસ્ત્રે બા
२
ભાવાર્થ - જે ચૈત્યની અંદર આવેલી નગરની વિધવા સ્ત્રીઓ સૌભાગ્યવતીના જેવાં આભૂષણોને ધારણ કરનારી દેખાય છે. પદ્મરાગ મણિઓના કિરણોના જાલથી તેમના ચરણતલ ઉપર અલતાની શોભા થાય છે, લલાટ ઉપર સિંદૂરની રેખા પડે છે, શરીર ઉપર ઘણાં ચંદન (કેશર) થી અંગરાગ થાય છે, ચીનાઈ વસ્ત્ર ઉપર કસુંબી રંગ પડે • છે અને અધર ઉપર મનોહર તાંબૂલ દેખાય છે. ૪૫
વિશેષાર્થ - તે ચૈત્યમાં વિધવાઓ દર્શન કરવાને આવે છે, તે સધવાના જેવી દેખાય છે. કારણ કે, તેની અંદર પદ્મરાગ મણિઓના કિરણો પડવાથી તે વિધવાઓના શરીર ઉપર સૌભાગ્યના આભૂષણો થઈ જાય છે. વિધવા સ્ત્રીઓને પગમાં અલતાનો રંગ, લલાટ ઉપર સિંદૂરની પીલ, શરીરે અંગરાગ, ઓઢવા કસુંબી વસ્ત્ર અને તાંબૂલ હોતા નથી, પણ આ ચૈત્યમાં જડેલા પદ્મરાગમણિને લઈને વિધવાઓના શરીર ઉપર સૌભાગ્યના ચિહ્નો દેખાય છે. પદ્મરાગમણિના રાતા કિરણો
હું A – વેશેડ. । . A - વેશમાયા ચીનપદું વિશેષધવાવસ્ત્રમ્ ।
-
...