________________
श्रीकुमारविहारशतकम्
अधिकारिणः खलु संतर्जयंति । पर्यंतभित्तयो बहिर्भित्तयः वितानं उल्लोचश्चंद्रोदय इति यावत् । आलेख्यकर्म चित्रकर्म शबलं कर्बुरम् ॥१२॥
ભાવાર્થ - જે કુમારવિહાર ચૈત્યના પર્યત ભાગમાં ચંદ્રકાંત મણિની દિવાલો આવેલી છે કે, જે વિચિત્ર ચંદરવાના રુપના . પ્રતિબિંબથી અંકિત છે. તેની અંદર નકામું કાબરચિતરું આલેખનું કામ. , કરનારા ચિત્રકારોનો ત્યાં નીમાએલા રક્ષકપુરુષો તિરસ્કાર કરે છે. ૧૨.
' વિશેષાર્થ - કુમારવિહાર ચૈત્યની અંદર આવેલી દિવાલો ચંદ્રકાંતમણિની રચેલી છે, તેમાં વિચિત્ર ભાતના ત્યાં બાંધેલા ચંદરવાના ' ' પ્રતિબિંબો પડે છે, તેથી તેની અંદર સ્વાભાવિક રીતે ચિત્રકામ ખડું થાય છે. આ વખતે જે ચિતારાઓ તેમાં કાબરચીતરા રંગ પૂરી ચિત્રો . કરતા હતા, તેમનો તે પ્રયત્ન વૃથા જાણી ત્યાં રહેલા રક્ષકપુરુષો તેઓનો તિરસ્કાર કરે છે. કારણ કે, જ્યાં વિચિત્ર ચિત્રો પ્રતિબિંબથી થયેલાં છે, તે ઉપર બીજાં ચિત્રો કરવાં તે વૃથા છે. ૧૨ नानाहस्तकशालिनीः क्वचिदपि क्वापि त्रिलोकीजनस्तुत्याकारविराजिनीः क्वचिदथ व्यालोलताडंकिनीः । दृष्ट्वा यत्र भवंति रत्नघटिताः पाञ्चालिकाः प्राणिनः । केचिन्नाट्यविदः स्मरग्रहभृतः केचित्परे शिल्पिनः ॥१३॥
अवचूर्णिः- यत्र क्वचिदपि नानाहस्तकशालिनीः क्वापि क्वचिदपि त्रिलोकीजनस्तुत्याकारविराजिनीः अथ क्वचिद् व्यालोलताडंकिनीः रत्नघटिताः पांचालिका दृष्ट्वा केचित्प्राणिनः'नाट्यविदः केचित् स्मरग्रहभृतः परे शिल्पिनः भवंति । हस्तकाः हस्तचालनानि । व्यालोलाश्च एतास्ताडंकाः कर्णभूषणानि यासां ताः । 'अत इन्' 'स्त्रियां नृतो ङी' (सिद्धहेम. २/४/१) इति ङ्यां ताडंकिनी ॥१३॥
१ A - केचिन्नाय्यविदः केचित् स्मरग्रहभृतः परे शिल्पिनः प्राणिनः भवंति 1