________________
श्रीकुमारविहारशतकम्
. अवचूर्णि:- यस्य अंतर्निर्गच्छत्कांतिवीचीनिचयधवलिताभ्यर्णसौवर्णभित्तिः अंभः किरंती चंद्रकांतोपलशकलमयी पुत्रिका त्रिलोकीप्रसृमरयशसो देवदेवस्य पादान् वंदारूणां जनानां शौचाचारे नक्तं रात्रौ गलंतीललितं करकललितं अविकलं आविष्करोति । आविष्पूर्वः करोतिः 'निर्दबहिराविःप्रादुश्चतुरां' (सिद्धहेम. २/३/९) इति सूत्रेण षत्वं ॥११॥
ભાવાર્થ - જે કુમારવિહાર ચૈત્યની અંદર નીકળતી કાંતિના તરંગોના સમૂહથી પાસેની સુવર્ણની ભીંતોને પ્રકાશ કરતી એવી ચંદ્રકાંત મણિના કટકાની પુતળી કે જેમાંથી જળના ઝરણા નીકળે છે તે ત્રણ લોકમાં જેનો યશ પ્રસરી રહ્યો છે એવા દેવાધિદેવ શ્રી પાર્શ્વનાથ પ્રભુના ચરણને વંદના કરનારા મનુષ્યોને સારી રીતે તેમના શૌચાચારને માટે રાત્રે પૂર્ણ એવી લજ્જા પ્રગટ કરે છે. ૧૧
વિશેષાર્થ - કુમારવિહાર ચૈત્યની અંદર ચંદ્રકાંત મણિની પુતળીઓ આવેલી છે. તેની કાંતિ પાસેની દીવાલો ઉપર પડે છે, તેથી તે ધોળી થઈ ગયેલી છે અને તેમાંથી પાણીનાં ઝરણાં ઝર્યા કરે છે.
આથી પ્રભુના ચરણને વંદના કરવા આવેલા લોકોને પોતાના શૌચાચારને તે માટે રાત્રે પૂર્ણ એવી લજ્જા પ્રગટ કરે છે. ૧૧
पर्यंतभित्तिषु विचित्रवितानरूपबिंबांकितासु शशिरत्नमयीषु यत्र । आलेख्यकर्म शबलं लिखतो वृथैवसंतर्जयंति खलु चित्रकरान्नियुक्ताः ॥१२॥
अवचूर्णिः- यत्र विचित्रवितानरूपबिंबांकितासु शशिरत्नमयीषु पर्यंतभित्तिषु वृथैव शबलं आलेख्यकर्म लिखतः चित्रकारान् नियुक्ता